________________
પૃથ્વીકાય
૧૦૭
જોતિષીએ નવરત્નમાં મુક્તા એટલે મોતી અને પ્રવાલને પણ સમાવેશ કરે છે.
વિમ-પ્રવાલ, પરવાળાં.
પરવાળાં દરિયાઈ બેટમાંથી પ્રાપ્ત થાય છે. તે લાલરંગના હોય છે અને માળા બનાવવા માટે, વીંટીઓમાં નંગ તરીકે જડવા માટે તથા ઔષધિપ્રાગ માટે વપરાય છે.
આજના ધકે પરવાળા માટે નીચેની હકીક્ત રજૂ કરે છે. ઉષ્ણકટિબંધના દરિયામાં અસંખ્ય ઝીણા જંતુઓ રહે છે, તે મરી જાય છે, ત્યારે તેના કઠણ હાડપિંજરે. એક બીજાની સાથે બાઝી જાય છે, એટલે એ રીતે દરિયામાં એક જાતના ટાપુ બને છે. આવા ટાપુને પરવાળાના ટાપુ (Coral-iland) કહે છે. પરવાળાના ટાપુ પર ખાસ કરીને નાળિયેરીના ઝાડ વિશેષ થાય છે. વેટ ઈડીઝમાં બાહામાને. ટાપુ છે, તે પરવાળાને ટાપુ છે.”
પરવાળાંને હિન્દીમાં “મૂંગા” ફારસીમાં “મિરજાન” અને અરેંજીમાં “રેડ કેરલ કહે છે.
હિંદુ-હિંગળક.
લાલરંગને ખનીજ પદાર્થ છે. તેને ઊપગસૌભાગ્યવતી સ્ત્રીઓ સેંથે પૂરવામાં કરે છે અને રસાયણશાસ્ત્રીઓ પારે મેળવવા માટે કરે છે. હિંદી ભાષામાં તેને ઈગુર, ફારસી ભાષામાં સીંગરફ અને અંગ્રેજી ભાષામાં સંયુરેટ ઓફ મર્ક્યુરી (Sulphurate of Mercury) કહે છે. બજારમાં હિંગળકના ગાંગડા વેચાય છે, તેમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org