________________
વિજ્ઞાન શું કહે છે?
પર એટલે જ અર્થ સમજવામાં આવે છે અને તેનું ફલ પૌગલિક સુખને વિસ્તાર છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેના લીધે ભૌતિક સુખે વધારે ને વધારે પ્રમાણમાં ભેગવવાની ઈચ્છા-અભિલાષા પ્રકટે છે અને તે માટે ગમે તેવી પાપકારી પ્રવૃત્તિમાં જરાયે સંકેચ થતું નથી. જેના પરિભાષામાં કહીએ તે આ ભૌતિક વિજ્ઞાનના પરિણામે મહા આરંભ– સમારંભની પ્રવૃત્તિઓ શરૂ થાય છે કે જે આગળ જતાં દુર્ગતિનાં દ્વાર ખોલી અકથ્ય વેદનાઓને અનુભવ કરાવે છે. પરંતુ “આ ભવ મીઠ, તે પરભવ કેણે દીઠે ? એવી નાસ્તિક માન્યતામાં રાચનારાઓને આ વાત સૂઝતી નથી. જેમ પતંગિયું રૂપની લાલસાને લીધે તમાં પડીને ખાખ થઈ જાય છે, તેમ ભૌતિકવાદીઓ ધન-સંપત્તિ-અધિકાકીતિ વગેરેની લાલસામાં સપડાઈને ખત્મ થઈ જાય છે. તેમને અભીષ્ટ શાન્તિની પ્રાપ્તિ કદી પણ થતી નથી. ખાસ કરીને તેમના જીવનને અંતિમ ભાગ તે નિરાશા, નાસીપાસી કે માનસિક વ્યથામાં જ પસાર થાય છે.
ધર્મનું અંતિમ ધ્યેય પરમ શાન્તિ છે. વિજ્ઞાનનું ' અંતિમ ધ્યેય પરમ શક્તિ છે. તેમાં પરમ શાન્તિનું પરિણામ તે નિતાન્ત શુભ જ આવે છે, પણ પરમ શક્તિ વિષે આવું કહી શકાય એમ નથી. તેનું પરિણામ શુભ પણ આવે અને અશુભ પણ આવે. જે શક્તિને સદુપયોગ થાય તે પરિણામ શુભ આવે અને દુરુપયોગ થાય તે રિણામ અશુભ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org