________________
૬૦
જીવ-વિચાર-પ્રકાશિકાર જૈનેતર શાસ્ત્રોમાં આ ત્રણે પ્રકારે ઉપરાંત તેના ચૌદ પ્રકારે પણ વર્ણવેલા છે અને તેથી ભુવન શબ્દ ચદના સંક્ત તરીકે વપરાય છે.
દીપ એટલે દીવે, પ્રદીપ એટલે મેટો દવે, અથવા ઉત્કૃષ્ટ દીવે. તેનું મુખ્ય કાર્ય અંધકારને નાશ કરવાનું છે, એટલે લક્ષણથી તેને અર્થ “પ્રકાશ કરનાર એ થાય છે. -
- આ રીતે ભુવન–પ્રદીપને અર્થ ત્રણે ય લેકમાં રહેલા છવાઇવરૂપ સમસ્ત પદાર્થને પ્રકાશ કરનારા એમ સમજવાને છે.
જી-વીરને, શ્રી મહાવીર સ્વામીને.
यु छ , ' विशेषेण ईरयति प्रेरयति कर्माणि इति થી–જે વિશેષતાથી કમેને પ્રેરે છે–દૂર કરે છે, એટલે કે આત્માથી છૂટા પાડે છે, તે વિર.” પૂર્વાચાર્યોએ તેનું નિક્ત આ પ્રમાણે કર્યું છે?
विदारयति यत् कर्म, तपसा च विराजते।'
तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ।। - આ “જે કર્મનું વિજ્ઞારણ કરે છે, તપથી વિરાજમાન છે.
અને તવીર્યથી યુક્ત છે, તે વીર કહેવાય છે - ચરમ તીર્થકર શ્રી વર્ધમાન સ્વામી આવા ગુણોથી સંત હતા, એટલે તેઓ વીર કહેવાયા. શાસ્ત્રોમાં અનેક
છે તેમને ઉલ્લેખ શ્રી વીણવામી, શ્રી વીર-પ્રભુ કે શ્રી વીર પરમાત્મા તરીકે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org