________________
જીવાના મુખ્ય ભેટ્ટા
નિગાઢ × સિવાય દરેક શરીરમાં જુદો જીવ છે, કારણકે તેને સુખદુ:ખના અનુભવ જુદા જુદા પ્રકારે થાય છે અને દરેકનું વ્યક્તિત્વ ( Individuality) જૂદા પ્રકારનુ છે, તેથી અહી બહુવચનને પ્રયાગ સાક છે.
*→
મુત્તા—મુક્ત, પારંગત, સિદ્ધ.
જે જીવા કથી સÖથા મૂકાયેલા છે, તે મુક્ત કહેવાય છે. આવા જીવા દેહ છોડયા પછી લેાકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલા ઉપર પહોંચે છે અને ત્યાં સ્થિર થાય છે. આવા જીવા સોંસારસાગરના પાર પામી ગયેલા હાવાથી પારગત કહેવાય છે અને તેમનું સર્વ પ્રયા જન સિદ્ધ થયેલું હેાવાથી સિદ્ધ પણ કહેવાય છે.
સંસારિનો—સ’સારી.
‘ સંસરળ સંસાર: ' જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં સરી જવાનું કામ નિર ંતર ચાલી રહ્યું છે, તે સસાર કહેવાય છે. આવા સંસારમાં રહેલા જીવા, તે સ`સારી,
T—અને.
ÜMİ
T
तस
ત્રસ.
કહ્યું છે કે ‘શીતોળમચાવૈ મિતતાતન્નારાય ત્રયન્તીતિ ત્તા ।’ જે જીવા ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને દુઃખી થઈને તેના નાશ કરવાની એટલે કે પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે છે, તે ત્રસ કહેવાય છે. અહી ત્રાન્તિના અથ × નિગેાદમાં એક શરીરમાં અનંત જીવા રહે છે.
જી.=v
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org