________________
ટ
જીવ-વિચાર-પ્રકાશિકા
ચેટબ્જે કરવાના છે. તાત્પર્ય કે જે જીવા સુખ-દુઃખનુ સ ંવેદ્યન થતાં તેને અનુકૂળ હલન-ચલનાઢિ પ્રવૃત્તિ કરી શકે છે, તે ત્રસ કહેવાય છે. ત્રસનામકર્મના ઉદ્મયથી જીવા આવું ત્રસપણું પામે છે.
थावरा- -સ્થાવર.
કહ્યું છે કે ' તિકન્યુાથમિતાવિતા અવિ તરિદ્વારાસમર્થો: સ્થાવનામમાંત્યત્રાવર્તિનઃ શ્યાવરણઃ ।' જે જીવા ઠંડી, તાપ વગેરેથી પીડા પામવા છતાં તેના પરિહાર કરવાને અસમર્થ હોઈ, જેવી હાલતમાં હોય તેવી જ હાલતમાં પડયા રહે છે, તે સ્થાવર કહેવાય છે. સ્થાવર-નામકમના ઉદ્ભયથી જીવા આવું સ્થાવરણુ પામે છે.
T—અને. સંસારી—સ સારી જીવે.
પુત્રિ-નજી-જ્ઞજળ-વા—ર્ળસદ્--પૃથ્વી, જલ, જવલન, વાયુ અને વનસ્પતિ.
પૃથ્વી એટલે માટી, જલ એટલે પાણી કે અર્, જ્વલન એટલે અગ્નિ કે તેજસ્, વાયુ અને વનસ્પતિ પ્રસિદ્ધ છે. આ પાંચેયમાં જીવાના વાસ હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તે કેટલાક જીવા આ પાંચેયને પેાતાની કાયા બનાવીને અંદર રહેલા છે. આ જીવાને અનુક્રમે પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય ( તેજસ્કાય ), વાયુકાય અને વનસ્પતિકાય કહેવામાં આવે છે.
થાવા—સ્થાવર.
નેવા—જાણવા ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org