________________
-
-
=
=
જીવ-વિચાર-પ્રકાશિ “જીવનું કંઈક-અલ્પ એવું” આ શબ્દો પ્રસ્તુત પ્રકરણના અભિધેય કે વિષયને જણાવનારા છે. “પૂર્વચાર્યોના કથન અનુસાર આ શબ્દ ગુરુપરંપરા સાથે સંબંધ સૂચવનારા છે.
અલ્પ બેધ ધરાવનારાઓને વિશેષ ધ પમાડવા - માટે આ શબ્દો પ્રકરણ-રચનાનું પ્રયોજન સૂચવનારા છે, તેમજ તેના અધિકારી અંગે પણ નિર્દેશ કરનારા છે. તાત્પર્ય કે આ પ્રકરણ મેં તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરનારાઓ માટે રચ્યું છે, નહિ કે પંડિતે અથવા અભ્યાસીઓ માટે.
ગ્રંથરચનાના પ્રારંભમાં ઈષ્ટદેવનું મંગલાચરણ કરવાથી - ગ્રંથકારની પરમ આસ્તિક્તા પ્રકટ થાય છે અને તેથી અધ્યયન
અધ્યાપન માટે નિસંકેચ પ્રવૃત્તિ કરી શકાય છે. વળી ઈષ્ટદેવના નામસૂચનથી આ ગ્રંથ કયા ધર્મને કે સંપ્રદાયને - છે, એ પણ જાણું શકાય છે.
ગ્રંથના પ્રારંભમાં જ અભિધેય કે વિષયનું સૂચન કરી દેવાથી આ ગ્રંથમાં શેનું વર્ણન આવશે, તે પાઠકે સમજી . શકે છે અને તેથી તેના અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ? તેને નિર્ણય કરી શકે છે.
સંબંધને નિર્દેશ કરવાથી આ ગ્રંથને કેટલા પ્રમાણુ- ભૂત ગણ? તેને ખ્યાલ પાઠકને આવી શકે છે. દાખલા તરીકે અહીં પ્રકરણુક્તએ એમ કહ્યું છે કે “હું પૂર્વાચાર્યોના કથન અનુસાર કહું છું, પણ મારી મતિથી કહેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org