________________
• જીવ-વિચાર-પ્રકાશિ અન્વેષણ થશે. આપણે ધાર્યું હતું તેના કરતાં આ વિશ્વ વધારે આત્મમય છે. વાસ્તવિક્તા તે એ છે કે આપણે એવા આત્મમય જગતની અંદર છીએ કે જે ભૌતિક્તા પર વર્ચસ્વ ભેગવે છે.” , * પ્રો. ડબ્લ્યુ મેકડુગલ કહે છે : “For no single organic function has yet been found explicable in purely mechanical terms, even such relatively simple processes as the secretion of the tear or the exudation of a drop of sweat continue to elude all attempts of complete explanation in terms of physical and chemical science. અર્થાત્ એવું કઈ શારીરિક કાર્ય હજી સુધી માલુમ પડ્યું નથી કે જે યાંત્રિક પરિભાષાથી સમજાવી શકાય. પ્રમાણમાં ઘણી નાની કહી શકાય એવી બાબતે, જેમકે આંસુ નીકળવા, પરસેવે ટપક વગેરે પણ કેવળ પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસની પરિભાષાથી બરાબર સમજાવી શકાતા નથી.” ડે ગાલ કહે છે : “In my opinion there exists but one single principle which sees, hears, feels, loves, thinks, remember etc. But this principle requires the aid of various material instruments in order to menifest its respective functions. aula Hiai aufen
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org