________________
જીવ-વિચાર-પ્રકાશિકા ઉક્ત શ્રી શાન્તિસૂરિજીએ ઊત્તરાધ્યયસૂત્રની બહદુવૃત્તિના છેડે પિતાની પ્રશસ્તિ આપી છે અને છેવટની પંક્તિમાં
व्यु ' तो भव्याः त्रिदोषप्रशमकरतो गृह्यतो लिखतां કા' અને બહચ્છાન્તિના પ્રારંભમાં જણાવ્યું છે કે “ મને મળ્યા “ભુત વરને પ્રસ્તુતં સર્વમેન્' એ જ પાઠમાં આગળ પર “મો મો મડ્યો ”. પદ પણ તેમના મો અવ્યયની. પ્રીતિનું સૂચન કરે છે. હવે જીવ-વિચાર–પ્રકરણની પચાસમી. ગાથામાં “ મો થશે !' આવાં પદો આવે છે, જે એમની શૈલિનું આબેહુબ દર્શન કરાવે છે. આ સંગમાં હાલ આ કૃતિને વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીની માનીને જ ચાલીએ, પરંતુ તે માટે હજી પુષ્ટ પ્રમાણે પ્રાપ્ત કરવાનાં બાકી રહે છે.
વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીને પરિચય શ્રી પ્રભાચન્દ્રસૂરિવિરચિત શ્રીપ્રભાવકચરિત વગેરે પરથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી તેમને જન્મ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ઊણ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ ભીમ હતું, તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ ધનશ્રી હતું, તેઓ શ્રીમાલ વંશના હતા.
આ વખતે પાટણમાં થારાપદ્રગથ્વીય શ્રી વિજ્યસિંહસૂરિ નામના વ્યવાસા આચાર્ય વિદ્યમાન હતા. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org