________________
છો વિચારકરણના નિર્માતા
હર્ષ.
એક વખત ઊણ પધાર્યાં. ત્યાં ભીમ તેમના જોવામાં આવ્યે. તે અનેક શુભ લક્ષણૈાથી યુક્ત હાઈ ને આચાર્ય શ્રીએ વિચાયું કે તે આ કિશોર સાધુ થાય તે શ્રી જિનેશ્વરદેવના શાસનની અવશ્ય પ્રભાવના કરે. ’
તેમણે ધનદેવ શેઠ પાસે ભીમની માગણી કરી. ધર્મ પરાયણ પતિ-પત્નીએ સંઘના કલ્યાણ કાજે એ માગણીના સ્વીકાર કર્યાં અને પેાતાના વ્હાલસાયા પુત્રને આચાર્યશ્રીના ચરણે મૂક્યા. આચાર્યશ્રીએ તેને શુભ મુહૂતે દીક્ષા આપી. અને ‘મુનિ શાન્તિભદ્ર' નામથી પેાતાનેા શિષ્ય કર્યાં, ૧ પછી તેમને સૂત્ર-સિદ્ધાન્ત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કાષ, જ્યાતિષ તથા મંત્રશાસ્ત્ર વગેરેના અભ્યાસ કરાયે અને અનુક્રમે આચાર્ય પદ આપ્યું, ત્યારથી તેઓ શ્રી શાન્તિસુરિજી’ તરીકે પ્રસિદ્ધ થયા. છેવટે ગચ્છના ભાર તેમને સોંપી શ્રી વિજયસિંહ આચાર્યે સ્વગમન કર્યું.
આ વખતે પાટણની જાહેાજલાલી ઘણી હતી. તેના પર મહારાજા ભીમદેવનુ આધિપત્ય હતુ. તેમના દરબાર અનેક નામાંક્તિ પડિતાથી શે।ભતા હતા. આચાર્યશ્રીએ . આ દરબારમાં પેાતાની અદ્ભુત કવિત્વશક્તિ અને અનેરી. વાદકળાના પરિચય આપ્યા. આથી મહારાજા ભીમદેવે પ્રસન્ન
૧. ગુજરાતમાં પાલનપુર નજીક રામસીણુ (રામસેણુ) નામનું.. ગામ છે. ત્યાંના જિનમ ંદિરમાં પ્રતિમાજીના પબાસણ ઉપર ૧૦૮૪માં થારાપગચ્છના શ્રી શાન્તિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી એવા ઉલ્લેખ.. છે. આ ઉપરથી તેમનું સાધુ અવસ્થાનું નામ શ્રી શાન્તિભદ્ર હોય. એમ સભવે છે, કારણુ કે ગુચ્છ, નામ અને સમય લગભગ મળતો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org