________________
જીવ-શિયામકરણના નિર્માતા
વખતના ગુજરાતના ધોરણે તેની કિંમત ૧૨,૬૦૦૦૦ બારલાખ ને સાઠ હજાર રૂપિયા થતી હતી.
આચાર્યશ્રીએ તેમાંના ૧૨ લાખ રૂપિયા ધારાનગરીમાં. સુંદર જિનમંદિર નિર્માણ કરવા માટે આપી દીધા અને બાકીના ૬૦૦૦૦ રૂપિયા ગુજરાતના થારાપદ્રનગરે ( હાલના થરાદ ગામે) મેક્લી આપ્યા કે જેમાંથી શ્રીઆદિનાથ-મંદિરમાં મૂળનાયકની ડાબી બાજુએ એક દહેરી બાંધવામાં આવી તથા રથ વગેરે કરાવવામાં આવ્યા.
કહેવાય છે કે શ્રી શાન્તિસૂરિજી મહારાજની વાદવિષયક ખ્યાતિ સાંભળીને આ વખતે ધારાનગરીમાં પ૦૦ વાદીએ શાસ્ત્રાર્થ કરવા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ. સૂરિજીએ એ બધાને જીતી લઈને જૈનધર્મનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. - સૂરિજી આ દિગવિજયે કર્યા પછી પાટણ પધાર્યા.. ત્યારે રાજા અને મંત્રીમંડલ સહિત પાટણની તમામ પ્રજાએ તેમનું અપૂર્વ સ્વાગત કર્યું હતું.
આચાર્યશ્રી પાટણમાં પિતાના ૩૨ શિષ્યોને ન્યાયનો અભ્યાસ કરાવતા હતા. આ વખતે વડગચ્છીય શ્રીમુનિ– ચન્દ્રસૂરિ નાડોલથી વિહાર કરીને ત્યપરિપાટી–નિમિત્તે પાટણ પધાર્યા. એકદા તેઓ ભગવાન શ્રી ઋષભદેવનાં.
નકરીને નજીકના ઉપાશ્રયમાં વિરાજમાન આ આચાર્યશ્રીને.. મળવા આવ્યા, પરંતુ એ વખતે બૌદ્ધ દશનના પ્રમેયને પાઠ ચાલતું હોય એટલે તેમને નમસ્કાર કરીને ગુપચુપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org