________________
છવ-વિચાર-પ્રકાશિક્ષ તે તે પણ આમાં ગેરહાજર છે. અમને તે એમ લાગે છે કે જીવ-વિચાર-પ્રકરણની રચના કરનાર શ્રી શાન્તિસૂરિજી પછીના કેઈ શ્રી શાન્તિસૂરિજીએ તેની રચના કરી હશે. જીવ– વિચાર–પ્રકરણની પ્રથમ ગાથા આ પ્રમાણે છે :
भुवणपईवं वीरं, नमिऊण भणाभि अवुह-बोहत्थं ।
जीवसरूवं किंचि वि, जह भणिय पुव्वसूरीहिं ॥ અને ચેઈયવંદણમહાભાસની છેલ્લી ગાથા નીચે મુજબ છેઃ
भुवणभवणपईवो, तियिसेंद-नरिंदविंदकयसेवो। सिरिवद्धमाणवीरो, होउ सया मंगलं तुम्ह ॥
અહીં શ્રી વીરની સ્તુતિ અને તેમને ભુવનપ્રદીપની ઉપમા એ બંને સમાન છે.
“જે બંને ગાથામાં આટલું સામ્ય છે, તે તે એક જ ર્તાની કૃતિ કેમ ન હોય ?” એ પ્રશ્ન થે અહીં સ્વાભાવિક છે, પણ અમે ઉપર જણાવ્યું તેમ આ છેલ્લી ગાથામાં કે તેની ઉપરની ગાથામાં તેમને નામનિર્દેશ નથી અને મો પર પણ જણાતું નથી. - હવે આવીએ જીવ-વિચાર-પ્રકરણ ઉપર. પ્રવાદ તે એ છે કે આ પણ વાદિવેલાલ શ્રી શાન્તિસૂરિજીની કૃતિ છે, પરંતુ તે માટે પુષ્ટ પ્રમાણુ ક્યાં ? વળી આ પ્રકરણ પરના ટીકાકારે પૈકી કઈ પણ તેમને કશે પરિચય આપતા નથી. જે તેમને એ પ્રવાહમાં સત્ય લાગ્યું હેત તે સંભાવના રૂપે પણ તેમને ઉલ્લેખ કરત, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org