________________
વિજ્ઞાન શું કહે છે? પ્રાયથી તે કેવલ એક જ વસ્તુ મુખ્ય છે કે જે જુએ છે, સાંભળે છે, લાગણને અનુભવ કરે છે, પ્રેમ કરે છે, વિચાર કરે છે, યાદ કરે છે વગેરે. પરંતુ આ વસ્તુને. પિતાનું ભિન્ન ભિન્ન કાર્ય કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં ભૌતિક સાધનની જરૂર પડે છે.”
ગ્રેટ ડીઝાઈન નામના પુસ્તકમાં આવાં બીજા અનેક મંતવ્યોને આધારે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુનિયા આત્મા વિનાનું યંત્ર નથી. તેમાં ચેતનાશક્તિ અવશ્ય કામ કરી રહી છે, પછી તેનું નામ ગમે તે આપવામાં આવે.”
કહેવાનું તાત્પર્ય એ છે કે હવે વિજ્ઞાન પણ જીવનું -આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવા લાગ્યું છે અને નજીકના ભવિષ્યમાં તેને સાર્વભૌમ માન્યતા પ્રાપ્ત થશે
૧/૪ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org