________________
૪
જીવ-વિચાર-પ્રકાશિકા
શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે. એટલે જીવના સ્વરૂપ, શરીર, આયુ, ાયસ્થિતિ, પ્રાણ, ચેાનિ, વગેરેના ભેદપૂર્વક જેમાં થન કરાયુ' છે, તે જીવ–વિચાર.
'
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે જીવ-વિચારના આ અથ સાંભળતાં વિદ્યાર્થીના આનંદ અને આશ્ચયના પાર રહ્યા નહિ. તે ખેલી ઉચો કે ઃ ખરેખર ! શબ્દની શક્તિ અગાધ છે. જો તેનાથી પરિચિત થઈ એ તા કેટલું બધુ જ્ઞાન મળે છે??
ધાર્મિક અભ્યાસક્રમમાં જીવ-વિચાર શા માટે શીખવાય છે? તે પણુ સ્પષ્ટતયા સમજી લેવુ જોઇએ. જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે
x किं सुरगिरिणो गरुयं ? जलनिहिणो किंव होज्ज गंभीरं ? | किं गयणाउ विसालं ? कोव्व अहिंसासमो धम्मो ? ॥
• આ જગતમાં મેરુ પર્યંત કરતાં માટુ શું છે? સાગર કરતાં ગંભીર શું છે? આકાશ કરતાં વિશાળ શું કે? અને અહિંસા સમાન ધમ કયા છે? ? અર્થાત બીજો. ફાઇ નથી.
* ટાળજોનિનનળી, તુરંતજુરિયારિવાળિધ્રુવની ! संसारजलहितरणी, एकच्चिय होइ जीवदया ॥ “ ક્રોડા કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારનાં × (પુષ્પમાલા શ્લ૪ ૬) * (પુષ્પમાલા શ્લાક ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org