________________
વિજ્ઞાન શું કહે છે?
- જે. બી. એસ. હેલ્ડન કહે છે: “The truth is that, not matter, not forces, not any physical thing, but mind, personality is the central fact of the universe. અર્થાત સત્ય એ છે કે પુદ્ગલ (matter) નહિ, બળ (force) નહિ, ભૌતિક પદાર્થ નહિ, પણું મન અને વ્યક્તિત્વ એ વિશ્વનાં મુખ્ય ત છે.”
આર્થર એચ. કોમ્પટન કહે છે: “A conclusion which suggests....the possibility of conciousness after death ....... the flame is distinct from the log of wood which serves it temporarily as fuel. અર્થાત્ કેટલાક પ્રયેગે પરથી દેરાયેલું અનુમાન બતાવે છે કે મૃત્યુ બાદ પણ ચેતનાને સંભવ છે. અગ્નિ લાકડાથી જુદો છે. લાકડા તે થોડા વખત માટે એને પ્રકટ થવા માટે ઈધનનું કામ આપે છે.” - સર એલિવર જ કહે છે: “The time will assuredly come when these avenues into unknown region will be explored by science. The universe is a more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. અર્થાત્ એ સમય અવશ્ય આવશે કે જ્યારે વિજ્ઞાન દ્વારા અજ્ઞાત વિષયના દ્વારેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org