________________
વિજ્ઞાન શું કહે છે?
ખાટા પૂર્વગ્રહથી સારી વસ્તુને પણ ખરાબ માનવાનું વલણ પેદા થાય છે, એટલે સત્યશેાધનની અભિરુચિ ધરાવનારે આ બંને વસ્તુ છેડવા જેવી છે. તેણે તે તટસ્થભાવે વસ્તુનું નિરીક્ષણ કરવું જોઈ એ અને તેમાં જે અંશે સત્ દેખાય, તેને સત્ તથા અસત્ દેખાય, તેને અસત્ માનવાની તૈયારી રાખવી જોઈએ.
વિજ્ઞાનનું મુખ હંજી સુધી ભૌતિકવાદ તરફ રહ્યું છે, એટલે તેને જીવ કે આત્માની અચિંત્ય શક્તિનું ભાન થયું નથી, પરંતુ હવે વૈજ્ઞાનિકો ધીમે ધીમે એ તરફ ઢળવા લાગ્યા છે.
૫૫
પ્રે. આલ્બર્ટ આઈન્સ્ટીન કહે છેઃ 'I believe that intelligence is manifested throughout all nature. અર્થાત્ હું માનું છું કે સમસ્ત પ્રકૃતિમાં ચેતના કામ કરી રહી છે.’
સર એ. એસ. એડિંગ્ટન કહે છેઃ - Something unknown is doing, we do not know what.... I regard consciousness as fundamental. I regard matter as directive from consciousness. The old atheism is gone. Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken. અર્થાત કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે એ શું છે? હુ ચૈતન્યને મુખ્ય માનુ છું, ભૌતિક પદ્માનિ ગૌણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org