________________
વિજ્ઞાન શુ કહે છે?
પ
તા વિજ્ઞાનના ક્ષેત્રમાં શુ ઈચ્છવા યોગ્ય છે ખરી ? - વિજ્ઞાન હે તે જ સાચું અને બાકી બધું ખાટુ' એમ માનવું એ એક પ્રકારની અધશ્રદ્ધા જ છે.
આમ માનનારે જાણી લેવાની જરૂર છે કે વિજ્ઞાને ગઈ કાલે જે કહ્યું હતુ, તે આજે મઢેલાયુ છે અને આજે કહેશે તે આવતી કાલે મઢેલાવાના સંભવ છે. તાત્પર્ય કે વિજ્ઞાનનાં કોઈ પણ મતન્ય સ્થિર નથી; એટલે તેના સિદ્ધાન્તને છેવટ ના શબ્દ માની શકાય નહિ. ખુદ વૈજ્ઞાનિકે શુ કહી રહ્યા છે? તે સાંભળેા : ‘We are beginning to appreciate better and more thoroughly, how great is the range of our ignorance. અર્થાત્ આપણા અજ્ઞાનના વિસ્તાર કેટલે મેટા છે, તે આપણે વધુ સારી અને સ્પષ્ટ રીતે સમજવા લાગ્યા છીએ.'
સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ્સ અને મીસ્ટીરિયસ યુનિવર્સ” (રહસ્યપૂર્ણ વિશ્વ) નામના ગ્રંથમાં કહ્યું છે કે “Science should leave off making pronouncement the river of knowledge has too often turned back on itself-અર્થાત્ વિજ્ઞાને નિત્ય નવી ઘાષણા કરવાનું છોડી દેવુ જોઈ એ, કારણ કે જ્ઞાનની સરિતા ઘણી વાર પેાતાના મૂળસ્રોત તરફ પાછી વળી છે.' કહેવાનું તાય એ છે કે એક બાજુ આપણે નવી નવી શેાધાની જાહેરાત કરીએ છીએ, જ્યારે બીજી માજી આપણી મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org