________________
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ શક્તા નથી! આપણે વિશ્રાંતિ લેવા અહીં આવ્યા, તે એ. મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યો છે ”
ચિત્રે કહ્યું: “હે સ્વામિન ! હું ભૂલતા ન હૈઉં તે એ શ્રમણ કેશિકુમાર છે કે જે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ઉતરી આવેલ છે. એમને ઉચ્ચ કેટિનું અવધિજ્ઞાન થયેલું છે.”
રાજાએ કહ્યું : “ ત્યારે તે એની પાસે જવા જેવું ખરૂં.” પછી બંને શમણું કેશિકુમારની સામે જોઈને ઊભા રહ્યા.
રાજાએ પૂછ્યું : “હે ભલે તમે ઉચ્ચ કેટિનું અવધિજ્ઞાન ધરાવે છે?”
આચાર્યશ્રીએ કહ્યું: “હે રાજન ! દાણરે દાણુમાંથી છટકી જવા માટે કેઈને ખરે રસ્તે પૂછતા નથી, પણ આડાઅવળા માર્ગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પ્રશ્ન પૂછતાં પણ આવડતું નથી. વારુ, મને જોઈને તને એ વિચાર આવે ખરે કે “આ મેટો જડ અન્ય જડ લેકેને શું સમજાવી રહ્યો છે? અને મારા ઉઘાનમાં મેટા બરાડા પાડીને મને શાન્તિ લેવા દેતું નથી!” ( રાજાએ કહ્યું : “આ વાત સાચી છે, પણ તમે આ સાથી જાણ્યું?
આચાર્યશ્રીએ કહ્યું: “અમારા શ્રમણ-સમુદાયમાં પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org