________________
- જીવ-વિચાર-મારિકા
પ્રકારનાં જ્ઞાને મનાય છેઃ (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ૫ર્યવજ્ઞાન તથા (૫) કેવલજ્ઞાન. તેમાંનાં પહેલાં ચાર જ્ઞાન મને થયેલાં છે, તેના લીધે તારા મનને સંકલ્પ હું જાણી શક્યો છું.'
રાજા: “હે ભંતે ! તમારા શ્રમણ-નિર્ચમાં એવી સમજ છે ખરી કે જીવ જુદો છે અને શરીર પણ જુદું છે?' - આચાર્યશ્રી : “હા. અમારી સમજ એવી છે.”
રાજાઃ “તે પછી જીવ અને શરીર જુદા નથી, પણ એક જ છે, એવી મારી માન્યતાનું કારણું સાંભળે. મારે દાદો આ નગરીને જ રાજા હતા. તે ઘણે અધાર્મિક હતા અને પ્રજાની સારસંભાળ બરાબર રાખતે નહતે. તે તમારા મત પ્રમાણે તે મરીને નરકમાં ગયેલે હવે જોઈએ. મારા દાદાને મારા પર ઘણું હેત હતું. હવે તે જે મરીને નરકમાં ગયે હેય તે અહીં આવીને મને એટલું તે જણાવે ને કે “તું કેઈ પ્રકારને અધર્મ કરીશ નહિ, કારણ કે તેનાં ફલરૂપે તારે નરકમાં જવું પડશે.” પણ તે હજી સુધી મને કહેવા આવ્યું નથી એટલે મેં નિશ્ચય કર્યો કે જીવ અને શરીર જુદા નથી, પણ એક જ છે અને પરલેક જેવી કઈ વસ્તુ નથી.”
આચાર્યશ્રીઃ “હે રાજન ! તારે દાદે પરતંત્રપણે. નરકનાં દુઃખે ભેગવી રહ્યો છે, એટલે તેને કહેવા શી રીતે આવે? નારકીમાં ઉત્પન્ન થયેલે તાજો અપરાધી મનુષ્યલકમાં આવવા તે ઘણું ઈચ્છે છે, પણ ચાર કારણેથી તે આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org