________________
જીવતુ સ્વતંત્ર અસ્તિત્વ
દો ! તેમાં જે સ્નાયુ અને પડદા છે, ગ્રંથીઓ અને શિરાઓ છે, તેના જેવા જીવંત સ્નાયુઓ અને પડદાઓ કે જીવત ગ્રંથીઓ અને શિરાએ કઈ મનાવી શક્યું છે ખરૂં? જો આ બધુ ખની શકતુ હાય તે! આ જગત પર રહેલા અનુ જ્યે કે પશુ-પક્ષીઓને મૃત્યુના મુખમાં જતાં જરૂર બચાવી શકાય, કારણકે તેનામાં જે અંગ, અવયવ કે શક્તિની ખામી હોય, તે આ સાધનાથી પૂરી પાડી શકાય અને એ રીતે તેમનું શરીરયંત્ર ચાલતુ રાખી શકાય, પણ હજી સુધી કોઈ વૈજ્ઞાનિક મૃત્યુને ખાળી શકો નથી કે પેાતાના આયુષ્યમાં સા–પાંચસેા વર્ષ ના ઉમેરા કરીને અતિ દીર્ઘાયુ થયા નથી, એ શુ બતાવે છે? '
વિદ્વાન મિત્ર અમારું વક્તવ્ય એકચિત્તે સાંભળી રહ્યા હતા, પરંતુ તેમના મુખ પર વિષાદ તથા હષઁની મિશ્રિત લાગણી વારવાર તરી આવતી હતી, એ અમે સ્પષ્ટપણે જોઈ શકયા હતા. તેમને વિષાદની લાગણી થવાનુ મુખ્ય કારણ એ હતું કે પાતે આજ સુધી અનેક પુસ્તકો વાંચ્યાં હતાં, અનેક માસિક અને સાપ્તાહિકાનુ અવલેાકન કર્યું હતું અને નામાંકિત ગણાતા પ્રાધ્યાપકોની (પ્રેાફેસાની) વ્યાખ્યાનમાળાઓમાં પણ હાજરી આપી હતી. આ રીતે તેમણે જે જ્ઞાન મેળવ્યું, તેને કિંમતી ખજાના સમજતા હતા, પરંતુ આજે તેમણે જોયું કે એ ખજાનામાં સાચા સિક્કા દાખલ થવાને બદલે સખ્યાબંધ ખાતા સિક્કાઓ દ્દાખલ થઈ ગયા હતા અને ખજાનાની કિંમત. નહિવત્ થઈ ગઈ હતી. તેમને હર્ષની લાગણી થવાનું મુખ્ય કારણ એ હતુ કે ગાજે
4.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org