________________
વનું સ્વતંત્ર અસ્તિત્વ
અનુરૂપ શરીર ધારણ કરીને પૂર્વના કર્મોનું સારું કે બેટું ફળ ભેગવવું પડે છે. આ
કેટલાક કહે છે કે “અમને ફલાણાએ સુખી ક્ય અને ફલાણુએ દુઃખી કર્યા.' આમ કહેવું ઉપચારથી ઠીક છે, પણ તાત્વિક રીતે તે આત્મા જેવું કર્મબીજ રોપે છે, તેવું જ તેનું ફલ ભેગવે છે એટલે આપણે સુખ-દુઃખને જે ઉપભોગ કરીએ છીએ, તે આપણું પિતાની જ પેદાશ છે, તે માટે બીજે કઈ જવાબદાર નથી.
જીવ સતપુરુષાર્થના ગે કર્મનાં બંધન તેડી શકે છે અને તેમાંથી સર્વથા મુક્ત થઈ શકે છે. તાત્પર્ય કે બંધ અને મુક્તિ જીવન સંભવે છે, પણ અન્યની નહિ.
કેટલાક કહે છે કે “જીવ તે દેખાતું નથી, એટલે ખરેખર તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે કેમ? એ શંકાસ્પદ છે. વળી ચેતનાને અનુભવ શરીર દ્વારા થાય છે, માટે ચેતનાને શરીરનું લક્ષણ માને તે કેમ?” પરંતુ તેમનું આ કથન ઉચિત નથી. જે ચેતના શરીરનું લક્ષણ હોય તે તે સદા ચૈતન્યયુક્ત રહેવું જોઈએ, પણ મરણાવસ્થામાં તે ચિતન્ય-રહિત બની જાય છે. વળી ચેતના શરીરનું લક્ષણ હેય તે મેટા શરીરવાળામાં વધારે ચેતના હેવી જોઈએ અને તેના લીધે તેનામાં જ્ઞાન પણ વધારે રહેવું
ઈએ. તે જ રીતે નાના શરીરવાળામાં ઓછી ચેતના હેવી જોઈએ અને તેના લીધે તેનામાં જ્ઞાન પણ ઓછું વિવું જોઈએ, પરંતુ ઘણી વાર મેટા શરીરમાં ઓછું જ્ઞાન
આ જ શરીરનું લક્ષણ છે. શરીર દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org