________________
જીવ-વિચાર-પ્રકાશિત તેને દુખનું સંવેદન થતું નથી. આપણું જીભને કે મીઠા પદાર્થને સંસર્ગ થાય તે સુખનું સંવેદન થાય છે, પણ કડછી દુધપાકના તપેલામાં ત્રણ કલાક રહે તે પણ. તેને જરાય સુખનું સંવેદન થતું નથી, કારણ કે તે ઉપગ. વાળી નથી, કશું જાણતી નથી.
- જૈન શાસ્ત્રોમાં જીવનાં લક્ષણે અન્ય પ્રકારે પણ બતાવ્યાં છે. જેમકે
यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥
“જે વિવિધ પ્રકારનાં કર્મોને ક્ત છે અને એ. કર્મનાં ફળને ભક્તા છે, તથા જે સંસારમાં પરિભ્રમણ. કરી રહ્યો છે અને તેમાંથી મુક્ત થવાના સ્વભાવવાળો છે, તે જ આત્મા છે, જીવ છે. તેનું લક્ષણ બીજું નથી.” - થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. જીવ. અન્ય દ્રવ્યની જેમ અનાદિ-નિધન છે, એટલે કે તેની આદિ. પણ નથી અને તેનું નિધન પણ નથી. જે દ્રવ્ય નિત્ય, શાશ્વત કે સનાતન હોય, તેની આદિ શી રીતે હોઈ શકે? જે તેની આદિ માનીએ તે તે પૂર્વે તેનું અસ્તિત્વ ન. હતું, એમ સિદ્ધ થાય અને જો એવું સિદ્ધ થાય તે. તેને નિત્ય, શાશ્વત કે સનાતન કહી શકાય નહિ.
આ જીવ મિથ્યાત્વ, મેહ વગેરે કારણે કર્મ ઉપાશે છે અને તેના બંધનમાં સપડાય છે. આ કર્મબંધનને. હવે તેને વહુદી જુદી ગતિઓમાં જવું પડે છે અને તેને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org