________________
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ
ગાયમાં ચેતના જણાય છે, માટે ગાયમાં જીવ છે. કબૂતરમાં ચેતના જણાય છે, માટે કબૂતરમાં જીવ છે. કીડીમાં ચેતના જણાય છે, માટે કીડીમાં જીવ છે. વનસ્પતિમાં ચેતના જણાય છે, માટે વનસ્પતિમાં જીવ છે.
જ્યાં ચેતના નથી, ત્યાં જીવ નથી. તાત્પર્ય કે તે અજીવ છે, જડ છે. ટેબલમાં ચેતના નથી, માટે તેમાં જીવ -નથી; એ અજીવ છે, જડ છે. કાચના ટુકડામાં ચેતના નથી, માટે તેમાં જીવ નથી; એ અજીવ છે, જડ છે. લેખંડના સળિયામાં ચેતના નથી, માટે તેમાં જીવ નથી. એ અજીવ છે, જડ છે. '
જૈન શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે “જીવો કવળાજળો-જીવ ઉપગ લક્ષણવાળે છે.” ઉપગ એટલે ચેતનાનું કુરણ, બેધવ્યાપાર કે જાણવાની પ્રવૃત્તિ. આ ઉપગ નિરાકાર અને સાકાર એમ બે પ્રકારને હેય છે. તેમાં વસ્તુને સામાન્ય કે અસ્કુટ બંધ થવે, તેને નિરાકાર “ ઉગ કહેવાય છે અને વિશેષ કે સ્કુટ બોધ , તેને -સાકાર ઉપગ કહેવાય છે. આ બે પ્રકારના ઉપયોગને અનુક્રમે દર્શન તથા જ્ઞાન કહેવામાં આવે છે.
જે જાણે છે, તેને સુખ-દુઃખનું સંવેદન થાય છે, જે જાણતા નથી, તેને સુખ-દુઃખનું સંવેદન થતું નથી. મનુષ્યને શેડ તાપ લાગે તે દુઃખનું સંવેદન થાય છે, જ્યારે સગડીમાં હર વખત કેલસા સળગતા હોય છે અને . અગ્નિ ભભૂક્ત હોય છે, પણ તે કશું જાણતી નથી, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org