________________
દ્રવ્યાનુયોગની મહત્તા
૧
ક્રિયાઓ કરવી, વિવિધ તપશ્ચર્યામાં પ્રવૃત્ત થવું એ ચારિત્રયોગ છે, પણ તે દ્રવ્યાનુયેાગની વિચારણાને તેાલે આવી શકે નહિ. તાત્પર્ય કે એ ચેાગ નાના છે અને આ યોગ મોટો છે.'
ન્યાયના પ્રકાડ વિદ્વાન શ્રી સિદ્ધસેન દિવાકરે તે ત્યાં સુધી કહ્યું છે કે “ ચરણ-કરણમાં ઘણા આગળ વધેલા હાય, પણ જેઓ સ્વસમય અને પરસમય જાણતા નથી, એટલે કે દ્રવ્યાનુયાગમાં નિષ્ણાત નથી, તે નિશ્ચય શુદ્ધ ચારિત્રના સાર જાણતા નથી.’
અન્ય મહાપુરુષાએ પણ દ્રવ્યાનુયાગનું મહત્ત્વ ખૂબ જ આંક્યુ છે, એટલે મુમુક્ષુઓએ દ્રવ્યાનુયાગની વિચારણામાં પ્રવૃત્ત થવું આવશ્યક છે.
જેને આપણે વિશ્વ, જગત્ કે દુનિયા કહીએ છીએ, તેના બે વિભાગ છે: એક લેાક અને બીજો અલેાક. તેમાં લાક જીવ અને અજીવથી વ્યાપ્ત છે, જ્યારે અલાકમાં માત્ર આકાશ સિવાય ખીજું કંઈ નથી. આને અથ એમ સમજવાના કે સત્ર આકાશ ફેલાયેલુ' છે, તેના એક ભાગમાં લેા આવેલેા છે અને તેમાં ચેતન તથા જડ પદાર્થો રહેલા છે.
ચેતન તથા જડ પદાર્થાનું વગી કરણ કરીએ તા પડદ્રવ્ય—છ પ્રકારનાં દ્રવ્યે પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : (૧) જીવ ( Soul or Consciousness )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org