Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
९३८
•
मार्गाभिमुख-मार्गपतितस्वरूपद्योतनम् •
द्वात्रिंशिका-१४/२
मार्गप्रवेशयोग्यभावाऽऽपन्नश्च मार्गाभिमुख इति ।
न 'ह्येतावपुनर्बन्धकाऽवस्थायाः परतराऽवस्थाभाजौ, भगवदाज्ञाऽवगमयोग्यतया पञ्चसूत्रकवृत्तावनयोरुक्तत्वात् ।।२।।
ग्राह्य इति ध्येयम् । मार्गप्रवेशयोग्यभावाऽऽपन्नश्च मार्गाभिमुख इति उच्यते । अपुनर्बन्धकदशां प्राप्तो जीवः प्रथमं मार्गाभिमुखो भवति पश्चाच्च मार्गपतितः । न हि एतौ = मार्गपतित-मार्गाभिमुखौ अपुनर्बन्धकावस्थायाः परतरावस्थाभाजौ = पूर्वतनदशाभाजी वक्तुमुचितौ, भगवदाज्ञावगमयोग्यतया = यथार्थजिनाज्ञाबोधाऽर्हतया पञ्चसूत्रकवृत्तौ श्रीहरिभद्रसूरिभिः अनयोः = मार्गपतित-मार्गाभिमुखयोः उक्तत्वात् । यथोक्तं तत्र “इयञ्च भागवती सदाज्ञा सर्वैवापुनर्बन्धकादिगम्या । अपुनर्बन्धकादयः के सत्त्वाः? उत्कृष्टां कर्मस्थितिं तथाऽपुनर्बन्धकत्वेन क्षपयन्ति ये ते खल्वपुनर्बन्धकाः । आदिशब्दान्मार्गपतित-मार्गाभिमुखादयः परिगृह्यन्ते, दृढप्रतिज्ञाऽऽलोचनादिगम्यलिङ्गाः । एतद्गम्येयं न संसाराभिनन्दिगम्येति । संसाराभिनन्दिनश्चाऽपुनर्बन्धकप्रागवस्थाभाजो जीवाः” (पं.सू. ५ वृ.) इति । मागपतित-मार्गाभिमुखौ च चरमयथाप्रवृत्तकरणभागમાનાવેવેતિ ઉપવેશપવવૃત્તો (૩૫.૫.૪રૂ૨) થર્મપ્રવૃત્તો (થ.સં.૧૮ મા-૧ પૃષ્ઠ-રૂ॰) = વશિતમ્ । તવુ उपदेशपदवृत्तौ → अपुनर्बन्धकस्यैव विशिष्टोत्तरावस्थाविशेषभाजी मार्गाभिमुख मार्गपतितौ ← (उ. प. ९५१ वृ.) इति । अत एव उपदेशपदे (गा. २५३) मार्गाभिमुख मार्गपतितयोः प्रधानद्रव्याऽऽज्ञायोगो दर्शितः ||૧૪/૨।।
તથા મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતાને પામેલ જીવ માભિમુખ કહેવાય છે.
માર્ગપતિત અને માર્ગાભિમુખ- આ બન્ને અવસ્થાવાળા જીવો અપુનર્બંધક અવસ્થા કરતાં પૂર્વની = નીચલી અવસ્થાવાળા નથી. કારણ કે પંચસૂત્રવ્યાખ્યામાં માર્ગપતિત અને માર્ગભિમુખ જીવને જિનાજ્ઞા જાણવાની યોગ્યતા ધરાવનાર તરીકે જણાવેલ છે.(૧૪/૨)
વિશેષાર્થ ઃ- મોહનીય કર્મની ૭૦ કોડાકોડી પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિને એક વાર ભવિષ્યમાં બાંધવાની લાયકાત ધરાવનાર જીવ સમૃબંધક કહેવાય. બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની લાયકાત ધરાવનાર દ્વિબંધક કહેવાય. આવા જીવોમાં સાચો ભવવૈરાગ્ય ન હોવાથી તેઓ વ્યવહારથી ગુરુભક્તિ-પ્રભુપૂજા-તપ વગેરે આરાધના કરતા દેખાય તો પણ તે પૂર્વસેવા તાત્ત્વિક ન હોય. જે જીવો ભવિષ્યમાં કયારેય પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના નથી તેવા જીવો અપુનર્બંધક કહેવાય છે. તીવ્ર સંસારરસિકતા રવાના થવાના કારણે તેવા અપુનર્બંધક જીવને આત્મકલ્યાણ સાધવાની તમન્ના હોય છે, ભવવૈરાગ્ય હોય છે, મોક્ષની ભાવના પણ હોઈ શકે છે. માટે તેની યોગપૂર્વસેવા તાત્ત્વિક હોય છે. માભિમુખ દશા અને માર્ગપતિત દશા પણ અપુનર્બંધક જીવની જ વિશેષ પ્રકારની અવસ્થા છે.
માર્ગપતિતનો અર્થ ‘માર્ગભ્રષ્ટ-મોક્ષમાર્ગભ્રષ્ટ-માર્ગબાહ્ય' આવો નથી કરવાનો પણ મોક્ષમાર્ગપ્રવિષ્ટ આવો અર્થ કરવાનોછે. ચ૨માવર્તકાળમાં આવ્યા બાદ સૌપ્રથમ જીવ માભિમુખ બને પછી માર્ગપતિત –માર્ગપ્રવિષ્ટ બને. આ બન્ને અવસ્થામાં તેને અપુનર્બંધક કહી શકાય છે. પરંતુ માર્ગાભિમુખ અને માર્ગપતિત થયા બાદ જીવ અપુનર્બંધક બને- આમ ન સમજવું. કારણ કે અપુનર્બંધકની જેમ માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવ પણ જિનાજ્ઞાને જાણવાની યોગ્યતા ધરાવેછે- આવું શ્રીહરિભદ્રસૂરીશ્વરે પંચસૂત્રની વ્યાખ્યામાં જણાવેલછે. (૧૪/૨) છુ. હસ્તાવશે ‘ધ્રુવમેતા...' કૃતિ પાઠઃ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org