Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ફુદડજ્ઞાને રિસંવરબTડયો: • उचिता = न्याय्येति, तयैव सकलव्यवहारोपपत्तेः । हेतूहनमेतत् ।।१०।। ऽभेदरूपता न्याय्या, तयैव = कथञ्चिद्भिन्नाभिन्नरूपतयैव सकलव्यवहारोपपत्तेः। तथाहि- सकलसांसारिकसत्त्वानां याः प्रकृतयः तासां पौद्गलिकत्वादिना कथञ्चिदैक्यात् पौद्गलिकत्वाद्येकजात्याक्रान्तसंसारफलोपपत्तिः, प्रतिस्वं च विलक्षणफलदातृत्वादिना स्याभेदात् तिर्यग्नरनारकाऽमराऽरुज-सरुजादिभेदसङ्गतिः ।
एतेन → सव्वे सयकम्मकप्पिया अव्वत्तेण दुहेण पाणिणो । हिंडंति भयाउला सढा जातिजरामरणेहऽभिद्रुता ।। (सू.कृ.१ ।२।३।१९) इति सूत्रकृताङ्गसूत्रमपि व्याख्यातम्, तत्तदात्मसम्बद्धाया नृनारकादिभवसम्बन्धिविलक्षणफलदानसमर्थायाः प्रकृतेः तत्तदात्मनः सकाशात् कथञ्चिदभिन्नत्वेन तत्तदात्मगतपरिणामवैसादृश्योपपत्तेः कथञ्चिद् भिन्नत्वेन च न सर्वकर्ममुक्तावात्महानाऽऽपत्तिः । एवञ्च तथाविधपुरुषकार-काल-नियति-स्वभावाऽपेक्षयाऽपि संसारिणां कथञ्चिद्भिन्नाऽभिन्नरूपता भावनीया । हेतूहनं = भवकारणविचारणं एतत् ज्ञेयम् । दुःखस्याऽकुशलकर्मजन्यत्वाऽज्ञाने तन्निवारणमशक्यमेव स्यात् । तदुक्तं सूत्रकृताङ्गसूत्रे → अमणुण्णसमुप्पादं दुक्खमेव वियाणिया । समुप्पादमयाणंता किह नाहिति સંવરં ? | ૯ (ફૂ.કૃ. 9 19 રૂ 19૦) રૂતિ બાવનીયમ્ II9૪/૧૦ છે તે હેતુવિચાર જાણવો. (૧૪/૧૦)
વિશેષાર્થ :- શાંત-ઉદાત્ત અપુનબંધક જીવ સંસારના કારણની જે વિચારણા કરે છે તે ઉપર જણાવવામાં આવેલ છે. સંસારનું કારણ છે પ્રકૃતિ. સાંખ્યદર્શનમાં રહેલો અપુનબંધક જીવ ત્રિગુણાત્મક પ્રકૃતિને સંસારકારણ માને છે. જૈનદર્શનમાં રહેલો સાધક કર્મપ્રકૃતિને ભવભ્રમણકારણ માને છે. સાંખ્યદર્શનમાં = જૈનેતરદર્શનમાં રહેલ કે જૈનદર્શનમાં રહેલ અપુનબંધક જીવ સંસારના કારણની વિચારણા આ રીતે કરે છે કે - જો આત્માથી પ્રકૃતિ સર્વથા ભિન્ન હોય તો સંસારી જીવોમાં પૌગલિક સુખદુઃખના ભોફ્તત્વરૂપે જે એકતા-સમાનતા દેખાય છે તે સંગત થઈ ન શકે. કારણ કે એક જીવની પ્રકૃતિ કરતાં બીજી જીવની પ્રકૃતિ સર્વથા ભિન્ન હોવાથી એક જીવ જે પ્રકાર પૌદ્ગલિક સુખ-દુઃખનો ભોગવટો કરે છે તેના કરતાં વિજાતીય સુખ-દુઃખનો ભોગવટો બીજા જીવે કરવો જોઈએ. પરંતુ આવું દેખાતું નથી. માટે માનવું પડે કે દરેક જીવોની કર્મપ્રકૃતિ સર્વથા ભિન્ન નથી. તથા જો તમામ જીવોની કર્મપ્રકૃતિને સર્વથા અભિન્ન માનવામાં આવે તો બધા જીવોનો સંસાર એક સરખો જ થવો જોઈએ. કારણ કે સંસારકારણભૂત પ્રકૃતિ એકાંતે અભિન્ન જ માનવાની વાત અહીં સ્વીકારવામાં આવી રહી છે. આવું માનીએ તો એક જીવ પશુ, બીજો માનવ, ત્રીજો દાનવ... ઈત્યાદિ રૂપે સંસારી જીવોમાં જે ભેદભાવ દેખાય છે તે અસંગત થઈ જાય. આથી સંસાર કારણભૂત પ્રકૃતિઓમાં સર્વથા અભેદ માનવો પણ વ્યાજબી નથી.
તથા સંસારના બહિરંગ કારણસ્વરૂપ પ્રકૃતિઓમાં એકાંત અભેદ માનવા છતાં પણ સંસારના અંતરંગકારણસ્વરૂપ સ્વભાવને આગળ ધરીને સાંસારિક જીવોમાં દેખાતા ચતુર્ગતિભ્રમણઆદિસ્વરૂપ ફલભેદની સંગતિ કરવાનો પ્રયાસ કરવો પણ વ્યર્થ છે. કારણ કે સર્વ જીવોના સ્વભાવને પણ એકાંતે ભિન્ન માનવામાં આવે તો પૌદ્ગલિકસુખ-દુઃખભોકતૃત્વસ્વરૂપે તમામ સંસારી જીવોમાં દેખાતો અભેદ અસંગત થઈ જાય અને એકાંતે અભેદ માનવામાં આવે તો દેવ-નારક-માનવ વગેરે ભેદભાવ સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org