Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• भवोच्छेदकृते गुणवदुपासना कार्या •
११३३ अतोऽपि सर्वविशेषाऽनुगतस्य तस्याऽप्रतीतेरस्थानप्रयासोऽयम् ।।२३।।
इत्थं च भवकारणमात्रज्ञानात्तदपनयनार्थं गुणवत्पुरुषविशेषाऽऽराधनं कर्तव्यं, विशेषविमर्शस्तु निष्प्रयोजन इति कालातीतमतं व्यवस्थितम् । ऽप्युच्छेदं प्रतिपद्यन्ते । यथा क्वचिद् रोगिणि रोगा नभसि वा जलधराः । चयापचयधर्माणश्च रागादयः । ततो यत्र ते सर्वथा समुच्छेदभाजः स कश्चित् पुरुषातिशयो मुक्तादिशब्दवाच्यो देवः । तथा यस्तुल्यसाधनयोर्द्वयोः फलविशेषो नासावदृष्टं कारणं विना युज्यते, कार्यत्वात् । यद्यत्कार्यं तत्तत्कारणं विना न स्यात्, यथा घटः । कार्यञ्च फलविशेषः । ततो यस्तत्र हेतुः स कर्मेति (यो.बि. ३०७ वृत्ति) इति योगबिन्दुवृत्तिकारः । यथा चैतत् तथाऽग्रेतनद्वात्रिंशिकायां (पृ.११७९) विस्तरतो दर्शयिष्यामः । ___अतोऽपि = देवताविशेषादिसाधकानुमानादपि देवताविशेषादिरर्थो न सर्वविशेषानुगत्वेन प्रतिपत्तुं शक्यः किन्तु सामान्यरूप एव । इत्थञ्च सर्वविशेषानुगतस्य तस्य देवतादेः सर्वविशेषोपेतत्वेन रूपेण अप्र-तीतेः = अपरिच्छेदाद् अस्थानप्रयासः = अशक्यार्थविषयत्वेनानुचितप्रयत्नः अयं केवलतर्कादिना विशे-षचिन्तालक्षणः । एतेन → नैषा तर्केण मतिरपनेया 6 (कठो.२/९) इति कठोपनिषद्वचनमपि व्या-ख्यातम् ।।१६/२३।।
इत्थञ्च ‘भवकारणमात्रज्ञानात् = केवलस्वगतभवभ्रमणकारणाऽविद्याऽ-ज्ञानाधवबोधात् तदपनयनार्थं = भवभ्रमणकारणदूरीकरणकृते गुणवत्पुरुषविशेषाऽऽराधनं = ज्ञानादिगुणप्रकर्षवत्पुरुषविशेषोपासनं कर्तव्यम् । यथोक्तं अध्यात्मतत्त्वालोके → वयं सरागाः प्रभुरस्तरागः, किञ्चिज्ज्ञताऽस्मासु स सर्ववेदी । सोऽनन्तवीर्यो वयमल्पवीर्या अस्माकमाराध्यतमः स देवः ।। - (अ.तत्त्वा.२/१४) इति। विशेषविमर्शस्तु = परमोपास्यादिगतविशेषविचारस्तु निष्प्रयोजनः = विगतपरमार्थप्रयोजन इति कालातीतमतं व्यवस्थितम् પ્રમાણથી પ્રતીતિ થઈ શકે તેમ નથી. માટે ઈશ્વર આદિમાં વિશેષ ગુણધર્મોની તપાસ કરવાની પ્રરૂપણા કરવાનો પ્રયાસ અયોગ્યસ્થાનસંબંધી પ્રયાસ સમજવો.(૧૬/૨૩)
વિશેષાર્થ - ઈશ્વરમાં અનાદિશુદ્ધત્વ, એકાંત સર્વવ્યાપિત વગેરે વિશિષ્ટ ગુણધર્મોનું નિરૂપણ વાદસભામાં અનુમાન પ્રમાણથી જ થઈ શકે. તથા અનુમાનનો વિષય તો સામાન્ય ગુણધર્મો છે. તેથી અનુમાન પ્રમાણ દ્વારા ઈશ્વરાદિના તમામ વિશિષ્ટ ગુણધર્મો કે તે તમામ વિશિષ્ટ લાક્ષણિકતાઓથી વિશિષ્ટસ્વરૂપે ઈશ્વર જાણી શકાય તેવી શક્યતા નથી તેથી અનુમાન દ્વારા ઈશ્વરાદિમાં તમામ વિશિષ્ટ ગુણધર્મોને શોધવાનો, સિદ્ધ કરવાનો પ્રયાસ અનુચિત જ કહેવાય. (૧૬/૨૩).
૪ કલાતીતમતમીમાંસા ફ इत्थं. । सारा संसार-४ २५॥ छ तेनु शान था मात्रथ. तेने ६२ ४२१॥ भाटे प्रष्टगुवान વિશિષ્ટ પુરુષની = પરમાત્માની આરાધના કરવી જોઈએ. સંસારકારણ મૂર્ત છે કે અમૂર્ત ? પરમાત્મા અનાદિશુદ્ધ છે કે સાધના કર્યા બાદ શુદ્ધ થાય છે ? ભગવાન સર્વથા નિત્ય છે કે ક્ષણભંગુર ? આ વિચારણા કરવી તે પ્રયોજનશૂન્ય છે – આ પ્રમાણે વ્યવસ્થાવાળો કાલાતીત નામના મહાત્માનો મત સિદ્ધ થાય છે. જે સાધક દેવાદિસંબંધી વિશેષ તફાવતના વિચારવિમર્શ કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તેણે પોતાના કદાગ્રહના ઉચ્છેદને ઉદેશીને (કદાગ્રહનાશ કરવાના ઉદેશથી) સામાન્ય યોગ પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org