Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 368
________________ • समिति-गुप्तिविभिन्नस्वभावयोगाऽयोगः • १२६१ अन्यासामवतारोऽपि यथायोगं विभाव्यताम् । यतः समिति-गुप्तीनां प्रपञ्चो योग उत्तमः ॥३०॥ अन्यासामिति । अन्यासां = वाक्कायगुप्तीर्यासमित्यादीनां अवतारोऽपि = अन्तर्भावोऽपि यथायोगं = यथास्थानं विभाव्यतां = विचार्यतां, यतो = यस्मात् समितिगुप्तीनां प्रपञ्चो = यथापर्यायं विस्तारो योग उच्यते उत्तमः = उत्कृष्टः । न तु समिति-गुप्तिविभिन्नस्वभावो योगपदार्थोऽतिरिक्तः कोऽपि विद्यत इति ।।३०।। वस्तुतस्तु सच्चिदानन्दात्मनि कुशलाऽकुशलमनोलयेनैव तात्त्विकस्वास्थ्यलाभोऽवगन्तव्यः । प्रकृते → चित्तसत्ता परं दुःखं चित्तत्यागः परं सुखम् । अतश्चित्तं चिदाकाशे नय क्षयमवेदनात् ।। 6 (अन्न.५/११७) इति अन्नपूर्णोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् । एतेन → (१) सावद्यसङ्कल्पनिरोधः, (२) कुशलसकल्पः, (३) कुशलाऽकुशलसङ्कल्पनिरोध एव वा मनोगुप्तिः - (त.भा. ९/४) इति तत्त्वार्थभाष्यवचनमपि व्याख्यातं द्रष्टव्यम् ।।१८/२९ ।। अध्यात्मादिषु त्रिविधमनोगुप्तिसमवतारवदवशिष्टगुप्ति-समितिसमवतारमतिदिशति- 'अन्यासामिति । यथास्थानं = आगमाऽभिहितमर्यादामनतिक्रम्य विचार्यतां बहुश्रुतैः । न तु समिति-गुप्तिविभिन्नस्वभावो योगपदार्थोऽतिरिक्तः कोऽपि विद्यते । ___ अत एव उत्तराध्ययननिर्युक्तौ → अट्ठसु वि समिईसु अ दुवालसंगं समोअरइ जम्हा, तम्हा पवयणमाया 6 (उत्त.नि.४६०) इत्येवं समित्यादीनां प्रवचनमातृत्वमावेदितम् । अवशिष्टसमवतारस्त्वेवं बोध्यः - परपीडापरिहारादिगोचरप्राथमिकाऽभ्यासशालित्वे तासामीर्यादिसमिति-वचनादिगुप्तीनामध्यात्मान्तर्भावः, प्रतिदिनं तादृशाभ्यासोत्कर्षे भावनायामवतारः, जिनाज्ञापालनप्रणिधानदााधुपेतत्वे तु ध्याने समवतारः, इष्टाऽनिष्टत्वकल्पनापरिहारपरायणत्वपर्यायलाभे समतायामवतारः, यथाक्रममप्रशस्त-प्रशस्त-प्रवृत्ति-वृत्तीनां यथाशक्ति स्वभूमिकानुसारेण देशतः सर्वतो वा परिहारावस्थायां वृत्तिसङ्क्षये समावेशः सम्भवतीति दिक् ।।१८/३०।। વિશેષાર્થ:- યોગશાસ્ત્ર વગેરેમાં ત્રણ પ્રકારની મનોગતિ બતાવેલી છે. તેનો અહીં ગ્રંથકારશ્રીએ નિર્દેશ કરેલ છે. પ્રથમ કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં તૃતીય મનોગતિ વધુ વિશુદ્ધ છે. વૃત્તિરોધસ્વરૂપ કે ચિત્તવૃત્તિરોધાત્મક તે મનોગુણિયોગસ્વરૂપ છે. તથા તેના ત્રણેય ભેદનો સમાવેશ તેની કક્ષા મુજબ અધ્યાત્માદિ पांयेयमा थई । छे. (१८/२९) ક સમિતિ-ગતિનો વિસ્તાર એટલે ઉત્તમ યોગ છે ગાથાર્થ :- બીજી ગુપ્તિ વગેરેનો અન્તર્ભાવ પણ યથાયોગ્ય રીતે વિચારવો. કારણ કે સમિતિ भने तिनो विस्तार से उत्तम योग छे. (१८/30) ટીકાર્થ :- મનોસુમિ સિવાયની વચનગુણિ, કાયમુર્તિ તથા ઈર્યાસમિતિ વગેરે પાંચ સમિતિનો અંતર્ભાવ પણ યોગ્ય સ્થાન મુજબ તેની કક્ષા મુજબ વિચારવો. કારણ કે સમિતિ અને ગુણિના પર્યાયને યથાયોગ્ય રીતે વિસ્તારવા એ ઉત્કૃષ્ટ યોગ કહેવાય છે. કારણ કે સમિતિ અને ગુપ્તિથી ભિન્ન સ્વભાવવાળો ओइ स्वतंत्र योगपर्थ विद्यमान नथी. (१८/30) વિશેષાર્થ:- અષ્ટ પ્રવચન માતાથી ભિન્ન સ્વભાવવાળો સ્વતંત્ર કોઈ યોગપદાર્થ ન હોવાથી અધ્યાત્મ આદિ પાંચેય યોગના પ્રકારોમાં અષ્ટપ્રવચનમાતાનો સમવતાર કરી શકાય છે. તેમાંથી મનોગમિના ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378