Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
શાસ્ત્રાર્થ પરામર્શ •
१२६५ • ૧૮- નયલતાની અનુપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. કરુણાના ૪ પ્રકાર સમજાવો. ૨. માધ્યસ્થ ભાવનાના ૪ પ્રકાર જણાવી બીજી માધ્યસ્થભાવના સમજાવો. ૩. નિષ્પન્નયોગીનું લક્ષણ જણાવો. ૪. યોગાભક જીવોના લક્ષણ જણાવો. ૫. અધ્યાત્મનું ફળ જણાવો. ૬. ભાવના કેટલા પ્રકારે છે ? તે જણાવો. ૭. ઉદ્વેગ દોષને સમજાવો. ૮. ભ્રમ દોષનું વિસ્તારથી વર્ણન કરો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ૫ પ્રકારના યોગના નામ જણાવો. ૨. નાલપ્રતિબદ્ધ કોને કહેવાય ? ૩. કરુણા કોને કહેવાય ? ૪. સંવેગનો અર્થ જણાવો. ૫. મુદિતાનો અર્થ જણાવો. ૬. માધ્યથ્યનું સ્વરૂપ જણાવો. ૭. નિષ્પન્નયોગીનું સ્વરૂપ શું છે ? ૮. અયોગીના ચિત્તમાં રહેલ દોષ કેટલા છે ને ક્યા ક્યા ? ૯. શેપ દોષ કોને કહેવાય ? ૧૦. રોગ દોષ કોને કહેવાય ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ......... દોષને દૂર કરવાથી અસંગ બનાય. (ખેદ, અન્યમુદ્દ, આસંગ) ૨. ......... દોષ ઈષ્ટ પદાર્થમાં અંગારાની વૃષ્ટિ સમાન છે. (ક્ષેપ, અન્યમુદ્ર, ઉદ્વેગ) ૩. વિકલ્પાત્મક વૃત્તિના સંક્ષયનું સાક્ષાતફળ ........... છે. (કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, યોગ) ૪. વૃત્તિરોધસ્વરૂપ યોગના ......... પ્રકાર છે. (૬, ૭, ૫) ૫. પ્રાથમિક અભ્યાસને ........ કહેવાય. (પ્રવૃત્તિ, સ્થિરતા, વૃત્તિ) ૬. મનોગુણિના .......... ભેદ છે. (૨, ૫, ૩) ૭. ઉત્કર્ષની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તે ..... કહેવાય. (સ્થિરતા, પ્રવૃત્તિ, નિર્વિકલ્પ) ૮. સમિતિ અને ગુપ્તિનો વિસ્તાર એ ......... છે. (ઉત્તમયોગ, ઉત્તમક્રિયા, સંયમયોગ) ૯. ......... ગુણસ્થાનક પૂર્વે પૂર્વસેવા હોય. (પાંચમા, છઠ્ઠા, સાતમા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 370 371 372 373 374 375 376 377 378