Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 370
________________ • नयमतभेदेन वृत्तिसङ्क्षयाद्यधिकारिविचारः • = सत्तन्त्रमर्यादा ||३१ ॥ भगवद्वचनस्थित्या योगः पञ्चविधोऽप्ययम् । सर्वोत्तमं फलं दत्ते परमानन्दमञ्जसा ।।३२।। भगवदिति । निगदसिद्धोऽयम् ।। ३२ ।। ।। इति योगभेदद्वात्रिंशिका ।। १८ ।। १२६३ = व्यवहारतोऽध्यात्मादीनां पञ्चानामपि योगत्वे शास्त्रसिद्धे सति ते पञ्चाऽप्यपुनर्बन्धकाविरतसम्यग्दृष्ट्योः निश्चयेन योगपूर्वसेवात्मका योगोपाया एव, देश-सर्वचारित्रिणोस्तु मोक्षकारणीभूतचारित्रतत्त्वसंवेदनाऽन्तर्भूतत्वेन ते पञ्चाऽपि निश्चयेन योगा एव । न च पूर्वं केवलिन्येव वृत्तिसङ्क्षयस्योक्तत्वात् कथं छद्मस्थस्य चारित्रिणस्तत्सम्भवस्स्यादिति शङ्कनीयम्, योगबिन्दो चारित्रिणस्तु विज्ञेयः' (यो.बि. ३७१) इत्यादिना तत्राऽपि तात्त्विकस्य वृत्तिसङ्क्षयस्याऽभिहितत्वात् । इयांस्तु विशेषः केवलिनि वृत्तिसङ्क्षयः कार्त्स्न्येन, छद्मस्थे चारित्रिणि तु देशत इति । न च तथाप्यत्रापुनर्बन्धकाऽविरतसम्यग्दृष्ट्योर्वृत्तिसङ्क्षयवत्त्वाऽभिधानं नैव युक्तमिति शङ्कनीयम्, वक्ष्यमाणस्य ( द्वा. द्वा. १९/१३-१८ भाग - ५, पृ. १२९४ - १३०२) अतात्त्विकस्य साश्रवस्य च वृत्तिसङ्क्षयस्य तत्र यथाक्रमं सम्भवे बाधकविरहादिति सत्तन्त्रमर्यादा = सदनेकान्तवादिदर्शनप्रज्ञापना जैनदर्शनोक्तव्यवस्था वा गम्भीरबुद्ध्या गुणग्रहणरसिकमध्यस्थबहुश्रुतैः परिभावनीया । ।१८/३१।। = अध्यात्म-भावना-ध्यान-समता उपसंहरति- भगवदिति । भगवद्वचनस्थित्या श्रीतीर्थकर-गणधरादिप्रणीताऽऽगमोपदर्शित-प्रमाणनय-निक्षेप-सप्तभङ्ग्यादिगर्भितयथावस्थितमर्यादया पञ्चविधोऽपि अयं निरुक्ताऽध्यात्मादिस्वरूपो योगः मोक्षमुख्यहेतुतामापन्नः अञ्जसा ताजक् सर्वोत्तमं परमानन्दं वृत्तिसङ्क्षयाभिव्यक्तमनुत्तममनुपाधिकमानन्दं फलं दत्ते इति शम् ||१८ / ३२ ॥ मैत्र्यादिभावगर्भं हि खेदादित्यागतो भृशम् । प्राप्याऽध्यात्मादिकं योगं मोक्षमश्नुवते क्रमात् ।।१।। इति मुनियशोविजयविरचितायां नयलतायां योगभेदद्वात्रिंशिकाविवरणम् ।। १८ ।। વિશેષાર્થ :- યોગનું કારણ હોય તે યોગનો ઉપાય કહેવાય, યોગ નહિ. અધ્યાત્મ તો ભાવનાજનક છે. તેથી અધ્યાત્મને યોગસ્વરૂપ માનવાના બદલે યોગની પૂર્વસેવાસ્વરૂપ યોગોપાય તરીકે કોઇ ગણાવે તો તે વ્યાજબી નથી. કારણ કે આ રીતે તો ભાવના ધ્યાનયોગનું કારણ હોવાથી તે પણ યોગઉપાયસ્વરૂપ બની જશે. ધ્યાન સમતાયોગનું કારણ હોવાથી તે પણ યોગનો ઉપાય બનશે, યોગ નહિ. માત્ર વૃત્તિસંક્ષય જ યોગસ્વરૂપ બનશે. તે સિવાય બધા યોગઉપાય સ્વરૂપ જ બની જશે. પરંતુ ધ્યાન, સમતા વગેરે તો બધાને યોગ તરીકે જ માન્ય છે, યોગઉપાય તરીકે નહિ. માટે અધ્યાત્મ વગેરે ભાવનાયોગ વગેરેના જનક હોવા છતાં પણ તે તમામને યોગસ્વરૂપ જ માનવા વ્યાજબી છે. વાસ્તવમાં તો યોગ સ્વરૂપની અપેક્ષાએ નહિ પણ સ્વામીની અપેક્ષાએ જ ગણવામાં આવે છે. ૧ થી ૪ ગુણસ્થાનક સુધી યોગની પૂર્વસેવા હોય છે. મતલબ કે પ્રથમ ચાર ગુણસ્થાનક સુધીના અધ્યાત્માદિ યોગઉપાયરૂપ = યોગપૂર્વસેવાસ્વરૂપ હોય છે. તથા પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્માદિ યોગસ્વરૂપ હોય છે. આવી જૈનદર્શનની વ્યવસ્થા છે.(૧૮/૩૧) ગાથાર્થ :- ભગવાનના વચનની વ્યવસ્થાથી આ પાંચ પ્રકારના યોગ પરમાનંદસ્વરૂપ સર્વોત્તમ इजने सडपथी खाये छे. (१८/३२ ) - વિશેષાર્થ :- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી મહોપાધ્યાયજી મહારાજે તેની વ્યાખ્યા કરેલી નથી.(૧૮/૩૨) દ્વાત્રિંશિદ્ દ્વાત્રિંશિકા મહાગ્રંથની ચૌદ થી અઢાર બત્રીસીનું ગુજરાતી વિવેચન (દ્વાત્રિંશિકા પ્રકાશ) પરમપૂજ્ય ન્યાયવિશારદ સંધહિતચિંતક ગચ્છાધિપતિ સ્વ.દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય શાસનપ્રભાવક પદ્મમણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય મુનિ યશોવિજય દ્વારા દેવગુરુકૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378