Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 367
________________ १२६० • प्रथम-चरममनोगुप्तिभेदबीजद्योतनम् • द्वात्रिंशिका-१८/२९ विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्त जैमनोगुप्तिस्त्रिधोदिता' ।।२९।। विमुक्तेति । विमुक्तं = परित्यक्तं कल्पनाजालं = सङ्कल्पविकल्पचक्रं येन तत् (=विमुक्तकल्पनाजालं), तथा समत्वे सुप्रतिष्ठितं = सम्यग्व्यवस्थितं, आत्मारामं = स्वभावप्रतिबद्धं मनः तज्जैः = तद्वेदिभिः मनोगुप्तिः त्रिधा = त्रिभिः प्रकारैः उदिता = कथिता ।।२९।। ___अध्यात्मादिषु योगभेदेषु यस्यास्समवतारः कृतः तामेव मनोगुप्तिं प्रकारभेदेनोपदर्शयति- 'विमुक्ते'ति । स्वभावप्रतिबद्धं = निर्विकल्पचिन्मात्राऽऽत्मस्वभावसमवस्थितम् । न चैवं प्रथम-चरमयोरभेदप्रसङ्ग इति शङ्कनीयम्, प्रथमायां मनोगुप्तौ कर्तृत्वभावाऽऽश्रयणतः पुनर्भावेन सङ्कल्प-विकल्पनिरासात् चरमायान्तु ज्ञातृत्व-द्रष्टुत्वभावतोऽपुनर्भावेन तन्निरासात्, प्रथमायां विकल्पजालनिराकरणेऽपि चिन्मात्राऽऽत्मस्वभावाऽनुपलम्भाच्चेति ध्येयम् । योगशास्त्रेऽपि → विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ।। 6 (यो.शा.१/४१) इत्युक्तम् । श्रीहेमचन्द्रसूरिकृता तवृत्तिस्तु → इह मनोगुप्तिस्त्रिधा । आर्त्त-रौद्रध्यानाऽनुबन्धिकल्पनाजालवियोगः प्रथमा । शास्त्रानुसारिणी परलोकसाधिका धर्मध्यानाऽनुबन्धिनी मध्यस्थपरिणतिद्धितीया । कुशलाऽकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधाऽवस्थाभाविन्यात्मारामता तृतीया । ता एतास्तिस्रोऽपि विशेषणत्रयेणाऽऽह- विमुक्तकल्पनाजालमिति समत्वे सुप्रतिष्ठितमिति आत्माराममिति च एवंविधं मनो = मनोगुप्तिः + (यो.शा.१/४१ वृत्ति) इत्येवं वर्तते । प्रथमा द्वितीया च मनोगुप्तिः मनःसंयमत्वेनाऽभिमता । तदुक्तं दशवैकालिकचूर्णी → मणसंजमो णाम अकुसलमणनिरोहो कुसलमणउदीरणं वा - (द.वै.चू.अध्यय.१/१) इति । વિશેષાર્થ - મનોસુમિના ત્રણ પ્રકાર આગળની ગાથામાં બતાવવામાં આવશે. અધ્યાત્મ અને ભાવનામાં પ્રથમઅભ્યાસવાળી પ્રથમ અને દ્વિતીય મનોગુપ્તિનો સમાવેશ થાય છે. તથા સ્થિરતા પ્રાપ્ત પ્રથમ અને દ્વિતીય મનોગુપ્તિનો સમાવેશ ધ્યાન અને સમતામાં થાય છે. તે જ રીતે ત્રીજી મનોગુપ્તિનો સમાવેશ વૃત્તિસંલયમાં થાય છે. આમ મનોગુપ્તિ = મનોવૃત્તિરોધસ્વરૂપ યોગની અપેક્ષાએ અધ્યાત્મ આદિ યોગના પાંચેય ભેદો નિરાબાધ રહે છે. માટે યોગને મોક્ષ મુખ્ય હેતુસ્વરૂપ માનો કે ચિત્તવૃત્તિરોધસ્વરૂપ માનો કે વૃત્તિરોધસ્વરૂપ માનો. પરંતુ આ તમામ મતમાં યોગના અધ્યાત્મ આદિ પાંચ ભેદો નિરાબાધ २९ छे. मामां 5 विवाह नथी. (१८/२८) હ મનોગતિના ત્રણ ભેદ ૯ ગાથાર્થ - કલ્પનાસમૂહથી શૂન્ય મન, સમત્વમાં સારી રીતે સ્થિર મન તથા આત્મારામમગ્ન મન-આમ મનોગુપ્તિ તેના જાણકારો વડે ત્રણ પ્રકારની કહેવાયેલી છે. (૧૮/૨૯) ટીકાર્થ :- (૧) સંકલ્પ-વિકલ્પનો સમૂહ જેના વડે જોડાયેલ છે તેવું મન, (૨) તથા સમતા ભાવમાં સારી રીતે પ્રતિષ્ઠિત થયેલ મન અને (૩) સ્વભાવમાં પ્રતિબદ્ધ = લીન મન. આમ મનોગતિના PAL 43 मनोराति १ प्रारी वायदी छे. (१८/२८) १. 'मनश्चेति' एवं मुद्रितप्रतौ हस्तादर्श च पाठः । परं व्याख्यानुसारेण योगशास्त्रानुसारेण चात्र 'मनस्तज्ज्ञैः' इति पाठेन भवितव्यम् । २. हस्तादर्श '...रुदाहृता' इत्यपि पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378