Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१२५८
• अनुभवसिद्धभेदापलापाऽयोगः • द्वात्रिंशिका-१८/२८ वृत्तिरोधोऽपि योगश्चेद् भिद्यते पञ्चधाऽप्ययम् । मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः।।२७।।
वृत्तिरोधोऽपीति । मोक्षहेतुलक्षणो योगः पञ्चधा भिन्न इति प्रदर्शितम् । वृत्तिरोधोऽपि चेद्योग उच्यते अयमपि पञ्चधा भिद्यते, मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः । अनुभवसिद्धानां भेदानां दुरपह्नवत्वात्, अन्यथा द्रव्यमात्रपरिशेषप्रसङ्गादिति भावः ॥२७।। प्रवृत्ति-स्थिरताभ्यां हि मनोगुप्तिद्वये किल । भेदाश्चत्वार इष्यन्ते तत्राऽन्त्यायां तथाऽन्तिमः ।।२८।। ___ स्वमतमुक्त्वाऽधुना ग्रन्थकारः पतञ्जलिं प्रत्याह- ‘वृत्तीति । मोक्षहेतुलक्षणः = मुक्तिमुख्यहेतुस्वरूपो योगः अध्यात्म-भावना-ध्यान-समता-वृत्तिसङ्क्षयरूपेण पञ्चधा भिन्न इति स्वमतं प्रदर्शितम्। साम्प्रतं पतञ्जलिं प्रत्याह- वृत्तिरोध इति । यद्यपि पतञ्जलिमते चित्तवृत्तिनिरोधलक्षणो योगः तथापि वाक्कायवृत्तिरोधयोरव्याप्तेर्वृत्तिनिरोधलक्षण एव योगस्तेनाऽप्यवश्यमङ्गीकर्तव्य इत्याशयेनेदं बोध्यम् । अयमपि = वृत्तिरोधलक्षणोऽपि योगः अध्यात्मादिभेदेन पञ्चधा भिद्यते = भेदमापद्यते । अत्र हेतुमाह- मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः। प्रागुक्तरीत्या (द्वा.द्वा.११/२५ भाग-३, पृ.८०७) यथैकोऽप्यनिलो व्यापारभेदादुदानाऽपान-व्यानादिभेदेन पञ्चधा भिद्यते तथा वृत्तिरोधलक्षणो योगोऽपि तत एव तथेत्यङ्गीकर्तव्यम्, अनुभवसिद्धानां = स्वारसिकाऽबाधितयोगिसंवेदनसिद्धानां भेदानां = प्रकाराणां दुरपह्नवत्वात् = अनपलपनीयत्वात् । विपक्षबाधमाह- अन्यथा = तथाऽनुभवसिद्धाऽपलापे तु द्रव्यमात्रपरिशेषप्रसङ्गात् । ततश्च परस्यापि पुरुष-प्रकृति-महदादिपञ्चविंशतितत्त्वसिद्धान्तोच्छेदप्रसक्तिर्दुर्निवारा इति भावः ।।१८/२७।।
જ વૃતિરોધસ્વરૂપ યોગના પાંચ પ્રકાર છે ગાથાર્થ :- વૃત્તિરોધને પણ જો યોગ માનવામાં આવે તો તેના પણ પાંચ પ્રકાર પડે છે. કારણ मन, वयन, यानी वृत्तिना रोधमा व्यापार १६वी. आय छे. (१८/२७)
ટીકાર્ય - “મોક્ષહેતુ બને તે યોગ” આ પ્રમાણે યોગલક્ષણને લક્ષમાં રાખીને યોગના પાંચ ભેદ પડે છે. આ પાંચ ભેદ આ બત્રીસીની ૧થી ૨૬ ગાથામાં બતાવેલ છે. વૃત્તિના રોધને પણ યોગ કહેવામાં આવે તો વૃત્તિરોધસ્વરૂપ યોગના પણ પાંચ ભેદ પડે છે. કારણ કે મન-વચન-કાયાની વૃત્તિઓને રોકવામાં વ્યાપાર – પ્રવૃત્તિ બદલી જાય છે. અનુભવાતા એવા ભેદોનો અપલાપ કરી ન શકાય. બાકી તો માત્ર द्रव्य ४ हुनियामा २३शे. मेवो महा माशय छे. (१८/२७)
વિશેષાર્થ :- વાયુ પરમાર્થથી એક હોવા છતાં વ્યાપારભેદથી તેના પાંચ ભેદ પાડવામાં આવે છે. સિદ્ધ ભગવંતના સ્વરૂપમાં નિશ્ચયથી કોઈ વૈલક્ષણ્ય ન હોવા છતાં પણ ભૂતપૂર્વનયના ઉપચારથી તેના પંદર ભેદ પાડવામાં આવે છે. આ જ રીતે વૃત્તિરોધના સ્વરૂપમાં પરમાર્થથી કોઈ ભેદ ન હોવા છતાં પણ વ્યાપારભેદથી, યોગના પાંચ ભેદ માનવામાં આવે છે. અનુભવ પણ એ જ રીતે થાય છે. જો અનુભવસિદ્ધ પદાર્થનો અપલાપ કરવામાં આવે તો ચિત્તવૃત્તિનિરોધને યોગ માનનાર પતંજલિના મતે પુરુષ, પ્રકૃતિ, મહતું તત્ત્વ, અંતઃકરણ વગેરેનો અપલાપ કરીને માત્ર એક દ્રવ્યને જ તત્ત્વ માનવું પડશે. માટે વૃત્તિરોધને યોગ માનવા છતાં યોગના પાંચ ભેદ માનવા જરૂરી છે. (૧૮/૨૭)
ગાથાર્થ :- પ્રવૃત્તિ અને સ્થિરતા દ્વારા મનોગુપ્તિના પ્રથમ બે ભેદમાં અધ્યાત્મ વગેરે ચાર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org