Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• परिणामवशात् कर्मसामर्थ्यनिष्पत्तिः •
११९९
=
=
शुभात्ततस्त्वसौ भावो 'हन्ताऽयं तत्स्वभावभाक्। एवं किमत्र सिद्धं स्यादत एवाऽस्त्वतो ह्यदः ।। २५ ।। शुभादिति । शुभात् ततस्तु तत एव कर्मणः प्राग् नानानिमित्तोपार्जिताद् असौ मिव यदि चेत् कर्मैव दैवसंज्ञितं चित्रं नानारूपमाक्षिपति स्वोपग्रहकारितया सन्निहितं करोति गलगृहीततथाविधकिकरवत् पुरुषकारमुक्तरूपं पुनः । तदा नो दानादिषु परलोकफलेषु क्रियाविशेषेषु शुभाऽशुभरूपेषु पुण्यादिभेदः पुण्यपापनानात्वं स्यात् । मो पूर्ववत् । अध्यात्मभेदतः अध्यवसायभेदात् । यदि हि दैवाऽऽयत्त एव पुरुषकारः क्रियासु शुभाशुभरूपासु व्याप्रियते 'प्रकृतिरेव करोतीति साङ्ख्यमतमास्थितानां, तदा योऽयं दानादिक्रियासु शुभाऽशुभरूपकर्ममात्रहेतुकास्वध्यात्मभेदात् पुण्यपापयोरुत्कर्षाऽपकर्षकृतो भेदः सर्वास्तिकसम्मतः स कथं सङ्गच्छते इति । तथा च पठ्यते- “अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ।। ( योगदृष्टिसमुच्चय-गा. ११८) इति ← ( उप . पद. ३४६ वृत्ति) । एतेन कर्मणः फलजनकत्वे तदस्तित्वमात्रात्फलोपधानाऽऽपत्तिरपि निरस्ता, आत्मपरिणामविशेषाऽऽहितविचित्रशक्तियोगेन कर्मणः तत्तद्द्रव्य-क्षेत्र - काल - भाव-भवसापेक्षतया नियताऽनियतजननाऽभ्युपगमात् । तदुक्तं धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः
परिणामविसेसेणं करेइ कम्मम्मि वीरियं चित्तं । जं सो ण उ तं सत्तामेत्तेणं होइ फलदं ति । । सव्वेसिं फलभावाऽणिययसहावा ण सव्वफलदत्तं । निययसहावत्तं चिय तग्गयपरिणामसावेक्खं ।। ← (धर्म.सं.५७७-५७८) इति । योगमार्गे पुरुषकारस्तु परिशुद्धाज्ञायोगरूपोऽवसेय इति व्यक्तं उपदेशपदे (गा. ३२८ ) ।।१७ / २४ ।।
नन्विदमपि कथं सिध्यति यथा दानादौ भावभेदस्ततोऽपि च फलभेदः ? इत्याशङ्कायां योगबिन्दु(यो . बिं. ३३५) संवादेनाह- शुभादिति । योगबिन्दुवृत्त्यनुसारेण व्याख्यानयति- शुभात् तत एव कर्मणः
=
વિશેષાર્થ :- ‘માત્ર ભાગ્યથી જ ઉદ્યમ થાય છે' તેમ માનવામાં આવે તો સમાન દાન કરનારનું ભાગ્ય તો સમાન જ હોવાથી સરખા પ્રમાણમાં પૈસા વગેરેનું દાન કરવાનો ભાગ્યવશ ઉદ્યમ કરનારને તે દાનથી એકસરખું જ ફળ મળવું જોઈએ. કારણ કે બાહ્ય પુરુષાર્થ તો સમાન જ છે. પરંતુ તેવું બનતું નથી. વ્યવહારથી એકસરખું દાન કરવા છતાં અંતઃકરણના ભાવની તરતમતાના લીધે દાનના ફળમાં પણ તરતમતા પડી જાય છે. જો કર્મને પુરુષાર્થની જરા પણ અપેક્ષા ન હોય તો વ્યક્તિને સરખા પ્રમાણમાં દાન કરાવનાર કર્મના સ્વરૂપમાં કોઇ ફેર ન હોઈ શકે. તથા દાન કરતી વખતે દાતાના મનમાં ભાવ પણ સરખા જ થવા જોઈએ. અથવા સમાનદાનજનક કર્મ સમાન હોવાથી દાતારના ભાવ અલગ અલગ પ્રકારના હોવા છતાં પણ તેના ફળમાં કોઇ ફરક પડવો ન જોઇએ. આ સમસ્યાના નિરાકરણ માટે ‘પુણ્યપાપ કર્મ ઉદ્યમસાપેક્ષ રહીને ફળ આપે છે' આમ માન્યા વિના છૂટકો નથી. (૧૭/૨૪) * ભાગ્ય અને ઉધમ પરસ્પર સાપેક્ષ
ગાથાર્થ :- શુભ કર્મ હોવાના કારણે આ ભેદભાવવાળો ભાવ થાય છે. તથા તેવા સ્વભાવવાળો ફળભેદ થાય છે. આનાથી અહીં શું સિદ્ધ થયું ? આ પ્રશ્નનો જવાબ એ છે કે કર્મથી ભાવ થાય છે અને ભાવથી કર્મ થાય છે. (૧૭/૨૫)
ટીકાર્થ :- પૂર્વે અનેક નિમિત્તોથી ઉપાર્જિત થયેલા શુભ કર્મથી જ દાનાદિ કરવાના અવસરે १. हस्तादर्शे 'हेतोयं' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org