Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
• विनिबन्धोच्छेदविमर्शः •
१२५५
'विकल्पस्पन्दरूपाणां वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः प्रोच्यते वृत्तिसङ्क्षयः । । २५ ।।
विकल्पेति । स्वभावत एव निस्तरङ्गमहोदधिकल्पस्याऽऽत्मनः अन्यजन्मनां पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां विकल्पस्पन्दरूपाणां वृत्तीनां अपुनर्भावतः पुनरुत्पत्ति
सौगतदर्शनाभिप्रेताः पञ्च विनिबन्धाः समुच्छिन्नाः । अत एव तच्चित्तं तीव्रोद्यम-निरन्तराऽभ्याससमाध्यभिमुखं प्रधावत्येव । अत्र च लेशतो मज्झिमनिकायसंवाद एवम् → “ कतमास्स पञ्च चेतसो विनिबन्धा सुसमुच्छिन्ना होन्ति ? इध भिक्खवे, भिक्खु कामे वीतरागो होति ( १ ) विगतच्छन्दो ( २ ) विगतम (३) विगतपिपासो (४) विगतपरिळाहो ( ५ ) विगततण्हो, तस्स चित्तं नमति आतप्पाय अनुयोगाय सातच्चाय पधानाय । यस्स चित्तं नमति आतप्पाय अनुयोगाय सातच्चाय पधानाय एवमस्सायं पठमो चेतसो विनिबन्धो सुसमुच्छिन्नो होति ← (म.नि. चेतोखिलसुत्त १ ।२।१८८ - पृ. १४८) इत्यादिकं विभावनीयं यथागममत्र स्वपरतन्त्रतात्पर्यविशारदैः ।।१८ / २४ ॥
पञ्चमं योगप्रकारमाह- 'विकल्पे 'ति । इह स्वभावत एव = द्रव्यार्थिकनयाऽभिप्रेतमूलभूतनिरुपाधिकस्वभावादेव निस्तरङ्गमहोदधिकल्पस्य = तरङ्गोर्म्यादिशून्यस्वयम्भूरमणसमुद्रतुल्यस्य आत्मनः पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां तरङ्गोत्थापकमरुत्तुल्यैः शुद्धात्मभिन्नैः व्यवहारनयत आत्मगृहीतैरात्मसंयुक्तैश्च चित्त - देहेन्द्रिय-भाषा - श्वासोच्छ्वास-कर्मादिपुद्गलैरुत्पादितानां विकल्प-स्पन्दरूपाणां रागादिविभावदशा-शब्दान्तर्जल्पादिलक्षणविकल्पदशास्वरूपाणां चेष्टैजन-वेपन - कम्पनादिलक्षणजीवप्रदेशपरिस्पन्दात्मिकानाञ्च वृत्तीनां अन्तरङ्गचित्तवृत्तिसन्ततीनां बहिरङ्ग - कायवृत्तिसन्ततीनां च भवमातॄणां पुनरुत्पत्तियोग्यतापरिहारात् = भावना-ध्यान-समताऽभ्यासेन तत्कारणोच्छेदद्वारा पुनरुत्पादसम्बन्धिस्वरूप
વિશેષાર્થ :- સમતાને આત્મસાત્ કરનાર યોગી પુરુષને આમર્ષઔષધિ વગેરે લબ્ધિઓ પ્રગટ થવા છતાં તેનો એનો ઉપયોગ કરીને પોતાની આજીવિકા ચલાવતા નથી. સમતાસાગર એવા યોગીઓના કષાય-નોકષાય ક્ષીણપ્રાયઃ અવસ્થામાં હોય છે. ફક્ત કેવલજ્ઞાનાવરણ વગેરે સૂક્ષ્મ કર્મ બાકી હોય છે. તેનો નાશ કરવો તે સમતાનું બીજું ફળ છે. તથા તંતુ - તાંતણો - દોરી-દોરડું વગેરે બાંધવાનું સાધન છે તેમ ફળની અપેક્ષા રાખવી તે બંધન છે. સમતાયોગી તેને જડમૂળમાંથી ઉખેડી નાખે છે. આ ત્રણ સમતાના इज छे. (१८/२४)
=
=
=
=
* વૃત્તિસંક્ષયને ઓળખીએ #
ગાથાર્થ :- આત્મભિન્ન પદાર્થથી ઉત્પન્ન થનાર વિકલ્પ તથા પરિસ્કંદ સ્વરૂપ વૃત્તિઓ કદાપિ પ્રગટે નહિ તે રીતે તે વૃત્તિઓનો ત્યાગ કરવો તે વૃત્તિસંક્ષય કહેવાય છે. (૧૮/૨૫)
ટીકાર્થ :- આત્મા મૂળભૂત સ્વભાવથી જ નિસ્તરંગ સમુદ્ર સમાન છે. સમુદ્રથી ભિન્ન પવન દ્વારા જેમ સમુદ્રમાં તરંગો - મોજાઓ ઉત્પન્ન થાય છે તેમ આત્મભિન્ન તથાવિધ મન, શરીર, દ્રવ્યો સ્વરૂપ પવનના સંયોગથી આત્મસમુદ્રમાં વિકલ્પ તથા પરિસ્કંદ સ્વરૂપ તંરગો ઊભા થાય છે. તેને વૃત્તિ કહે છે. ફરીથી ઉત્પન્ન થવાની યોગ્યતાનો ઉચ્છેદ કરીને તે વૃત્તિઓનો ત્યાગ કરવો તે વૃત્તિસંક્ષય કહેવાય
१. हस्तादर्श 'किवल्प' इत्यशुद्धः पाठः । २. ' स्यन्दे 'ति मुद्रितप्रतावशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378