Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
द्वात्रिंशिका - १८/२३
यदुक्तं- “ अविद्याकल्पितेषूच्चैरिष्टाऽनिष्टेषु वस्तुषु ।
संज्ञानात्तद्व्युदासेन समता समतोच्यते । । " ( यो. बिं. ३६४ ) इति ।। २२ ।। विनैतया न हि ध्यानं ध्यानेनेयं विना च न । अतः प्रवृत्तचक्रं स्याद् द्वयमन्योऽन्यकारणात् ।। २३ ।। = समतया विना हि ध्यानं न स्यात्, चित्तव्यासङ्गाऽनुपरमात् ।
विनेति । एतया
१२५२
• शुभाशुभविषयाणां तुल्यताभावनम् •
अविद्याकल्पितेषु
=
अतीव इष्टाऽनिष्टेषु = इन्द्रियमनः प्रमोददायिषु
ग्रन्थकृद् अत्रैव योगबिन्दुसंवादमाह - ' अविद्ये 'ति । तद्व्याख्या चैवम् अनादिवितथवासनावशोत्पन्नविकल्पकल्पितशरीरेषु उच्चैः तदितरेषु च वस्तुषु = शब्दादिषु संज्ञानात् 'तानेवार्थान् द्विषतः तानेवाऽर्थान् प्रलीयमानस्य । निश्चयतोऽनिष्टं वा न विद्यते किञ्चिदिष्टं वा । । ( प्रशमरति - ५२ ) इत्यादिभावनारूपात् विवेकात् तद्व्युदासेन = इष्टाऽनिष्टवस्तुपरिहारेण या समता = तुल्यरूपता मनसः सा समता प्रागुपन्यस्ता उच्यते ← (यो. बिं. ३६४ वृत्ति) इति । यथोक्तं योगविंशिकावृत्तौ अपि समता = अविद्याकल्पितेष्टत्वाऽनिष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् ← (यो . विं. २ / पृ.५) इति ।।१८/२२।।
ननु योगशास्त्रे तु भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु समत्वमवलम्बते।। ← (यो.शा.४/११०) इत्येवं भावनोत्तरं समताऽऽश्रयणमुक्तम्, भवद्भिस्तु भावनोत्तरं ध्यानाऽऽश्रयणं तदुत्तरञ्चास्या उपन्यासः कृत इति कथं न विरोधः ? इत्याशङ्कायामाह - 'विने 'ति । समतया विना ध्यानं न हि नैव स्यात्, चित्तव्यासङ्गाऽनुपरमात् = अन्तःकरणविश्रोतसिकाविश्रामविरहात् ।
=
=
=
:
યોગબિંદુ ગ્રન્થમાં જણાવેલ છે કે‘અવિદ્યાકલ્પિત એવા ઇષ્ટત્વ - અનિષ્ટત્વથી યુક્ત વિષયોમાં સમ્યક્ જ્ઞાનથી ઇષ્ટપણું અને અનિષ્ટપણું છોડીને સમભાવ રાખવો તે સમતા કહેવાય છે.' (૧૮/૨૨) વિશેષાર્થ ઃ- મધરાતે શિયાળામાં હિમાલય ઉપર ત્રાસદાયક લાગતો બરફ કે પંખો ખરેખર ભરબપોરે ઉનાળામાં અમદાવાદમાં સુખદાયક લાગે છે. ઇષ્ટ લાગતો પેંડો એકનો એક દીકરો મરવાના સમાચાર મળે ત્યારે અનિષ્ટ લાગે છે. ડાયાબીટીશ પહેલાં ઇષ્ટ લાગતી મીઠાઇ ૩૫૦/૪૦૦ સુધી ડાયાબીટીશ પહોંચે ત્યારે સમજૂ માણસને પ્રતિકૂળ લાગે છે. મતલબ કે દરેક વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બદલી જતાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું બદલાઇ જાય છે. માટે તે ઇષ્ટપણું કે અનિષ્ટપણું અનાદિ કાળની કુષ્ટિથી - મલિન સંસ્કારથી ઊભું થાય છે. વિવેક દૃષ્ટિ જાગે, પરિપક્વ બને, પરિણમે પછી તેવી ઇષ્ટપણાની કે અનિષ્ટપણાની બુદ્ધિ ટળી જાય છે. અને વિષયો પ્રત્યે મધ્યસ્થતા-ઉદાસીનતા આવે छे. ते ४ साथी समता भावी उनलोयनी गाधीमां ओ.सी. मां सूती वजते, टी.वी. } येनसभेती વખતે, ગુલાબ અત્તરને લગાવતી વખતે, સ્વપ્રશંસાશ્રવણના સમયે, કેરી ખાતી વખતે મનથી જણાતી સમતાને મિથ્યા સમતા જાણવી. વાસ્તવમાં તે સમતા નહિ પણ રાગનો મહાસંકલેશ છે.
* ધ્યાન અને સમતા સાપેક્ષ
ગાથાર્થ :- સમતા વિના ધ્યાન નથી અને ધ્યાન વિના સમતા નથી. આથી તે બન્ને એકબીજાના કારણ હોવાથી પ્રવૃત્તિપ્રવાહવાળા થાય છે. (૧૮/૨૩)
ટીકાર્થ :- સમતા વિના ધ્યાન ન થઇ શકે. કારણ કે સમતાની ગેરહાજરીમાં મનના આઘાત १. मुद्रितप्रतौ 'इति' पदं नास्ति । २. मुद्रितप्रतौ हस्तादर्शे चात्र 'ततः' इति पाठः । व्याख्यानुसारेण 'अतः ' पाठः सम्यगाभाति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378