Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१८- योगभेद द्वात्रिंशिका
અઢારમી બત્રીસીની પ્રસાદી
मैत्र्यादीनां विशुद्धस्वभावानामेवाध्यात्मोपयोगः ।।१८ / ७।। (पृ. १२२८) વિશુદ્ધ સ્વભાવવાળી બનેલી જ મૈત્રી વગેરે
ભાવનાઓ અધ્યાત્મમાં ઉપયોગી છે.
शीलं = चित्तसमाधि: ।।१८ / ८ ।। (पृ. १२३२)
ચિત્તની સમાધિ એ શીલ છે.
Jain Education International
अनादरेण योगक्रियाया योगिकुलजन्मबाधकत्वनियमात् ।।१८ / १४ ।। (पृ. १२४१) વેઠતુલ્ય યોગપ્રવૃત્તિ ભવાંતરમાં શ્રીમંત અને
શ્રદ્ધાસંપન્ન આરાધકોના કુળમાં મળતા જન્મનો પ્રતિરોધ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org