Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
• એક્સ-રેની દૃષ્ટિ કેળવીએ •
१२१९ હ ૧- દૈવપુરુષાર બત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. નિશ્ચયનય નસીબ અને પુરુષાર્થને નિરપેક્ષ માનવામાં કઈ યુક્તિ દેખાડે છે ? ૨. નિશ્ચયનય વ્યવહારનયને અન્યથાસિદ્ધિનો કઈ રીતે દોષ આપે છે ? ૩. વ્યવહારનયથી ભાગ્ય અને પુરુષાર્થ કઈ રીતે કારણ બને છે ? ૪. નિશ્ચયનયવાદીના “સાપેક્ષ હોય તે અસમર્થ તે સિદ્ધાન્તનું વ્યવહાર કેમ ખંડન કરે છે ? ૫. નિશ્ચયનયવાદીએ ચોથા શ્લોકમાં કહેલી વાતનું વ્યવહારનયવાદી કઈ રીતે ખંડન કરે છે ? ૬. ફળ પ્રત્યે ભાગ્યે જ હેતુ છે, પુરુષાર્થ નહિ- આવી શંકાનું નિરાકરણ વ્યવહારનય કઈ રીતે કરે છે? ૭. “એકાંતે કર્મ જ ફળદાયક છે' તેનો પ્રતિકાર કઈ રીતે થઈ શકે ? ૮. “પુરુષાર્થ વિના ભાગ્ય ફળે નહિ તે માટેની સમજૂતી આપો. ૯. એકાંત ક્ષણિક ક્રિયા કઈ રીતે ફળને ઉત્પન્ન કરનાર ન બને ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. પુરુષકાર
કાયદો ૨. દૈવ
વ્યાપાર ૩. ન્યાય
પ્રતિઘાતપ્રતિયોગિત ૪. અન્યથાસિદ્ધ
ફળોત્પાદકશક્તિ ૫. દ્વાર
વિસંવાદી વ્યભિચારી
ઉદ્યમ ૭. પ્રતિહતત્વ
નસીબ ૮. સમુચ્ચય
અકારણ ૯. ફળજનયોગ્યતા
સંગ્રહ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની ....... નો નાશ થાય છે. (યોગ્યતા, અયોગ્યતા, ઉભય) ૨. આચરણ વિના મનોરથો .... તુલ્ય છે. (સ્વમરાજ્ય, ગજસ્નાન, સફળતા) ૩. ......... એ કરેલ દ્રવ્ય-ભાવવંદનથી ફળભેદ શાસ્ત્રપ્રસિદ્ધ છે.
(શીતલાચાર્ય, કપિલા, વીરક) ૪. પરમાર્થથી ભાગ્ય અને ઉદ્યમ પરસ્પર ......... છે. (નિરપેક્ષ, સાપેક્ષ, અતુલ્ય) ૫. દેશવિરતિધર ........ પ્રમાણ મોહનીયકર્મની સ્થિતિ ઓછી થાય ત્યારે સર્વવિરતિ પામે.
(૨ થી ૯ પલ્યોયમ, સંખ્યાતા સાગરોપમ, થી ૯ સાગરોપમ) ૬. ચારિત્રના ......... લક્ષણો છે. (૫, ૬, ૭) ૭. ચારિત્રનું બીજું લક્ષણ ......... છે. (ગુણરાગ, લક્ષ્યપ્રવૃત્તિ, તીવ્રશ્રદ્ધા) ૮.. ચારિત્રનું પાંચમું લક્ષણ ........ છે. (માર્ગાનુસારિતા, ગુણરાગ, શક્ય પ્રવૃત્તિ) ૯. ક્ષાયોપથમિક સમકિત ......... સાગરોપમ ટકી શકે છે. (૬૬, ૧૩૨, સંખ્યાતા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378