Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अनुबन्धमाध्यस्थ्योपवर्णनम् •
१२२७ करुणात इति । (१) उपेक्षा हि माध्यस्थ्यलक्षणा' करुणातोऽहिते विषये भवत्येका, यथाऽऽतुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्य करुणया तन्निवारणमवधीर्योपेक्षा क्रियते ।
(२) अपरा च अनुबन्धाद् = आयत्यालोचनेन कार्यविषयप्रवाहपरिणामाद् अकाले = अनवसरे, यथा कश्चिदालस्यादेरा(व?)र्जनादिषु न प्रवर्तते, तं चाप्रवर्तमानं कदाचित्तद्धितार्थी प्रवर्तयति, कदाचित्तु परिणामसुन्दरं कार्यसन्तानम वेक्षमाणो माध्यस्थ्यमवलम्बत इति ।
(३) अन्या च निर्वेदाद् = भवसुखवैराग्याद् असारे = बहुतरदुःखाऽनुविद्धत्वेन दुःखाऽनतिविशिष्टे सुखे, यथा सर्वेन्द्रियोत्सवकरं संसारिसुखमनुपश्यतोऽपि योगिनः । (४) इतरा च तत्त्वचिन्तनाद
अपरा = द्वितीया आयत्यालोचनेन = अनागतकालीनपरिस्थितिमीमांसनेन कार्यविषयप्रवाहपरिणामात् = उपेक्ष्यजीवगत-कृतिसाध्यफलगोचरं फलसिद्ध्यन्तं तत्तत्कालाद्यपेक्षनिम्नाधिकधारान्तःपातिपरिणामविशेषमाश्रित्य अनवसरे = फलोत्पादाऽननुगुणे समये उपेक्षा ।
अन्या च तृतीया भवसुखवैराग्यात् = वैषयिकादिसुखगोचरविरक्तभावमवलम्ब्य बहुतरदुःखानुविद्धत्वेन व्यवहारनयतो नानाविधप्रचुरबलवद्दःखपरम्परावहत्वेन दुःखाऽनतिविशिष्टे = दुःखतुल्ये निश्चयनयतश्च कर्मजनितत्वेन दुःखाऽनतिविशिष्टे = दुःखात्मके सुखे कादाचित्के उपेक्षा ।। ___ इतरा च चतुर्थी → तानेवार्थान् द्विषतः तानेवाऽर्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्याऽनिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ।। 6 (प्र.रति.५२) इति प्रशमरतिवचनात् मनोज्ञाऽमनोज्ञानां = व्यवहारतः
ટીકાર્ય :- ઉપેક્ષા ભાવના માધ્યચ્ય સ્વરૂપ છે. (૧) અહિતને વિશે જે ઉપેક્ષા કરુણાથી થાય તે પ્રથમ ઉપેક્ષા ભાવના સમજવી. જેમ કે રોગી માણસ સ્વતન્ન હોવાના કારણે અપથ્યનું સેવન કરતો હોય તો તેને અટકાવવાના બદલે તેના પ્રત્યે ઉદાસ થઇને કરુણાથી ઉપેક્ષા કરે તો તે પ્રથમ પ્રકારની માધ્યચ્ય ભાવના તરીકે સમજવી. (૨) ભવિષ્યની વિચારણા કરવા દ્વારા કાર્યવિષયક પ્રવાહના પરિણામની = અનુબંધની અપેક્ષાએ અનવસરે થતી ઉપેક્ષા તે બીજા પ્રકારની ઉપેક્ષા ભાવના જાણવી. જેમ કે કોઈક આળસના લીધે ધનોપાર્જન વગેરે કાર્યમાં પ્રવર્તતો ન હોય તો પ્રવૃત્તિ ન કરતા એવા તેને જોઇને ક્યારેક તેનો હિતેચ્છુ તેને ધનોપાર્જન આદિ કામ કરવાની પ્રેરણા કરે તથા ક્યારેક વર્તમાનકાળના બદલે ભવિષ્યમાં વધુ સુંદર પરિણામ જોનાર એવો કોઇ હિતેચ્છુ તેને વર્તમાનમાં ધનોપાર્જનની પ્રેરણા કરવાના બદલે મધ્યસ્થતા રાખે તો તે બીજા પ્રકારની ઉપેક્ષા ભાવના જાણવી.
(૩) અનેક દુઃખથી ઘેરાયેલ હોવાથી દુઃખ કરતાં જેનામાં બીજો કોઈ તફાવત નથી તેવા અસાર સાંસારિક સુખને વિશે નિર્વેદ = વૈરાગ્ય આવવાના લીધે ઉપેક્ષા આવે તે ઉપેક્ષા ભાવનાને પ્રસ્તુતમાં ત્રીજો પ્રકાર સમજવો. જેમ કે તમામ ઇન્દ્રિયોને મોજમજા-ઉજાણી કરાવનાર એવા સાંસારિક સુખને જોવા છતાં પણ યોગીને તેની ઉપેક્ષા થાય છે.
(૪) “સારી કે નરસી તમામ વસ્તુઓ પરમાર્થથી રાગ-દ્વેષને ઉત્પન્ન કરનાર નથી પણ મોહનીય વગેરે કર્મની વિકૃતિથી ઉત્પન્ન થયેલ પોતાનો સંકિલષ્ટ પરિણામ એ જ પોતાનો અપરાધ છે' - આવી
१. हस्तादर्श '...लणा' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे ‘परा' इति पाठः । ३. हस्तादर्श 'परिमाण' इत्यशुद्धः पाठः ।
४. 'नमनवे' इति सर्वत्र प्रतौ पाठोऽशुद्धः । षोडशकवृत्त्यनुसारेणाऽस्माभिः शुद्धः पाठो गृहीतः । Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org