Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 349
________________ १२४२ • कृताकृतसङ्कलनं विना योगप्रवृत्तिप्रतिषेधः • द्वात्रिंशिका-१८/१६ भ्रम इति । भ्रमः = अन्तर्विप्लवः = चित्तविपर्ययः, शुक्तिकायां 'रजतमिदमि'तिवदतस्मिंस्तद्ग्रह इतियावत् । तत्र = तस्मिन् सति कृताकृतवासना = 'इदं मया कृतमिदं वा न कृतमि'त्येवंरूपा वासना न भवति, विभ्रमदोषेण सत्यसंस्कारनाशाद्विपरीतसंस्कारोत्पादाद्वा । तां = कृताऽकृतवासनां विना योगकरणं प्रस्तुताऽर्थस्य = योगसिद्धिलक्षणस्य विरोधकृत् (=प्रस्तुताऽर्थविरोधकृत) । संस्काररहितयोगस्य तादृशयोग एव हेतुत्वादिति भावः। तदिदमुक्तं- "भ्रान्तौ' विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः। तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ।।" (षो.१४/८) ।।१५।। प्रशान्तवाहिताऽभाव उत्थानं करणं ततः । त्यागाऽनुरूपमत्यागं निर्वेदादतथोदयम् ॥१६॥ अवसरसङ्गतिप्राप्तं भ्रमदोषमाह- 'भ्रम' इति । विभ्रमदोषेण तदाऽऽहितसंस्कारेण वा सत्यसंस्कारनाशात् = यथावस्थितक्रियागोचरसंस्कारोच्छेदात्, विपरीतसंस्कारोत्पादाद्वा । तादृशयोगे = संस्काररहितयोगे एव । शिष्टमऽतिरोहिताऽर्थम् । षोडशकसंवादमाह- 'भ्रान्ताविति । अस्य योगदीपिकाव्याख्या एवम् → भ्रान्तौ चित्तदोषे सति विभ्रमस्य = मनोवैकल्यस्य योगात् = सम्बन्धात् (=योगसम्बन्धात्) न हि = नैव संस्कारः = वासनाविशेषः कृतेतरादिगतः 'इदं मया कृतमितरदकृतं 'आदिशब्दात्' इदं मयोच्चरितमिदमनुच्चरितं' एतद्गतः = एतद्विषयः, विपरीतसंस्कारेण सत्यसंस्कारनाशात् । तदभावे = कृतेतरादिसंस्काराऽभावे तस्य = प्रस्तुतस्य योगस्य करणं प्रक्रान्तस्य योगस्य विरोधि, अनिष्टफलं = इष्टफलरहितं कृतेतरादिसङ्कलनसहितक्रियाया एवेष्टफलहेतुत्वात् । ___ अथ यत्रोपेक्षयैव कृताऽकृतसंस्काराऽभावो न तु भ्रान्त्या, तत्र कोऽयं दोषः ? इति चेत् ? न, भ्रान्तेः उपेक्षाया अप्युपलक्षणत्वात् + (षो.१४/८ यो.दी.) इति ।।१८/१५।। ટીકાર્ય - ચિત્તનો વિપર્યાસ = ભ્રમ. જેમ કે છીપમાં “આ ચાંદી છે તેવો વિપર્યાસ. મતલબ કે તેવા સ્વરૂપે ન રહેલી વસ્તુનો તથાસ્વરૂપે નિર્ણય થાય તે ભ્રમ કહેવાય. આ ભ્રમ હાજર હોય ત્યારે “આ કામ મેં કર્યું અથવા નથી કર્યુંઆ પ્રમાણે સંસ્કાર નથી રહેતાં. કારણ કે ભ્રમ દોષના લીધે સાચા સંસ્કારનો નાશ થાય છે અથવા ખોટા સંસ્કાર ઉત્પન્ન થાય છે. તથા યોગસાધના કરી કે નહિ ?” આ બાબતમાં સાચા સંસ્કાર ન હોય તો યોગસાધનાની પ્રવૃત્તિ પ્રસ્તુત યોગસિદ્ધિનો વિરોધ કરનારી બની જાય છે. કારણ કે સંસ્કાર વગરની યોગસાધનાની પ્રવૃત્તિ સંસ્કારહીન યોગસાધનાનો જ હેતુ બને છે. આથી યોગની સિદ્ધિ તેના દ્વારા થઈ શકતી નથી. એવો અહીં આશય છે. ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે “ભ્રાન્તિ દોષ હોય ત્યારે વિભ્રમની હાજરીના લીધે “મેં કર્યું કે નહિ તે બાબતમાં સાચા સંસ્કાર નથી રહેતા. તેવા સંસ્કાર ન હોય તો તે ક્રિયા પ્રસ્તુત યોગનું विरोधी अनिष्ट इण मापे छ.' (१८/१५) હ ઉત્થાન દોષને તજીએ જ ગાથાર્થ - પ્રશાંતવાહિતાનો અભાવ = ઉત્થાન. તેનાથી યોગસાધના કરવી એટલે તે પ્રવૃત્તિ ત્યાગયોગ્ય હોવા છતાં ત્યાગશૂન્ય બને છે. નિર્વેદના કારણે તથા પ્રકારનો ફલોદય તેનાથી થતો નથી.(૧૮/૧૬) १. मुद्रितप्रतौ 'भ्रान्तो' इत्यशुद्धः पाठः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378