Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
विशुद्धानामेव मैत्र्यादीनामध्यात्मोपयोगिता •
द्वात्रिंशिका - १८/६
मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो रागद्वेषानुत्पादकत्वस्य स्वापराधस्यैव च मोहादिकर्मविकारसमुत्थस्य भावनात्' सर्वतः सर्वत्रैव स्वव्यतिरिक्तस्य कस्याऽपि सुख-दुःखहेतुत्वाऽनाश्रयणात् । तदुक्तं-" करुणाऽनुबन्ध-निर्वेद - तत्त्वसारा ह्युपेक्षेति” ( षो. १३ / १० ) ||६॥
=
उक्तभेदानामेतासां मैत्र्यादीनां यथाक्रमं परिणममानानां विशुद्धस्वभावानामेवाऽध्यात्मोपयोग प्रशस्ताऽप्रशस्तानां वस्तूनां सर्वेषां परमार्थतः निश्चयतो राग-द्वेषानुत्पादकत्वस्य वैषयिकपदार्थेषु सुखं दुःखं न वस्तुतः । तत्र मिथ्यात्वबोधेन मोही भवति मानवः ।। ← ( अ.गी. २४ ) इति अध्यात्मगीतावचनात् सकल्पवशगो मूढो वस्त्विष्टाऽनिष्टतां नयेत् । राग-द्वेषौ ततस्ताभ्यां बन्धं दुर्मोचमश्नुते ।। ← ( आ. पु. २१/२४) इति आदिपुराणवचनाच्च मोहादिविकारसमुत्थस्य स्वाऽपराधस्यैव भावनात् सर्वत्रैव सर्वदैव सर्वथैव उपेक्षा, स्वव्यतिरिक्तस्य कस्याऽपि जीवादेः वस्तुनः सुख-दुःखहेतुत्वाऽनाश्रयणात् सुख-दुःखनिबन्धनत्वाऽनभ्युपगमात् । अस्याश्चतुर्विधत्वे षोडशकसंवादमाह - 'करुणे 'ति । भावितार्थमेवैतत् ।।१८ /६ ।।
उक्तभेदानां प्रतिस्वं चतुर्विधानां एतासां मैत्र्यादीनां भावनानां यथाक्रमं आनुपूर्व्या यथाविषयं, अन्यथोक्तक्रमबाधायामस्थाननियोगो मिथ्याभावनात्मकः प्रत्यवायायेति योगशतके (यो.श.गा.८०) दर्शितम् । परिणममानानां = आत्मसाद्भवन्तीनां यथोत्तरं विशुद्धस्वभावानामेव अध्यात्मोपयोगः निरुक्ताध्यात्मस्वरूपलाभसहकारित्वं इति तत्त्वं फलद्वारा = विशुद्ध-परिणतमैत्र्यादिकार्यद्वारेण दर्शयन् ग्रन्थकार વિચારણા-ભાવના કરીને તમામ સંયોગોમાં પોતાના સિવાય કોઇ પણ પદાર્થમાં સુખકારણતા દુ:ખકારણતા માનવી નહિ, તમામ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરવી તે ઉપેક્ષા ભાવનાનો ચોથો પ્રકાર સમજવો. ષોડશક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે → ‘કરુણાપ્રધાન, અનુબંધપ્રધાન, નિર્વેદપ્રધાન અને તત્ત્વપ્રધાન- આમ ચાર પ્રકારની ઉપેક્ષા ભાવના જાણવી.' ૯ (૧૮/૬)
વિશેષાર્થ :- ‘રોગીને અપથ્ય ખાતા અટકાવીશ તો તેને દુઃખ થશે' - આવું વિચારીને તેના પ્રત્યે આંખ-મીંચામણાં કરીને તેની ઉપેક્ષા કરવી તે પ્રથમ પ્રકારની ઉપેક્ષા ભાવના કહેવાય. ધંધો ભવિષ્યમાં તેજીમાં થવાનો હોય અને હાલ ધંધામાં મંદી જ હોય તો તેવી અવસ્થાને જાણનાર બુદ્ધિમાન માણસ ધંધામાં વર્તમાનકાળે આળસ કરનાર પોતાના મિત્રની ઉપેક્ષા કરે તો અનુબંધપ્રધાન ઉપેક્ષા ભાવના થઈ. વર્તમાનમાં તપસાધનામાં આળસ કરનાર શિષ્ય ૪/૫ દિવસ પછી ઓળી-શ્રેણિતપ વગેરે કરવાનો છે - એમ જાણીને ગુરુ વર્તમાન કાળે શિષ્યને નિત્ય એકાસણું કરવાની પ્રેરણા ન કરે તે બીજા પ્રકારની ઉપેક્ષા ભાવના સમજવી. પાંચ મિનિટ પછી વ્યાખ્યાન-વાચના-અધ્યયન-અધ્યાપનમાં જે સાધક જોડાવાનો હોય અને વર્તમાનમાં તે કોઇની જોડે ગપ્પા મારતો હોય તો તેની તે વખતે ગુરુ ઉપેક્ષા કરે તો તે પણ બીજા પ્રકારની ઉપેક્ષા ભાવના જાણવી. ટૂંકમાં ભવિષ્યમાં સાનુબંધ લાભ થવાનો હોય ત્યારે જે વ્યક્તિ પ્રવૃત્તિ કરનાર હોય અથવા વર્તમાનમાં પ્રવૃત્તિ કરવાથી વિશેષ લાભ જણાતો ન હોય ત્યારે અધિકારી વ્યક્તિ અનુબંધને લક્ષમાં રાખીને ક્યારેક ઉપેક્ષા કરે તો તે ઉપેક્ષા ભાવનાનો બીજા પ્રકારમાં સમાવેશ થઇ શકે. (૧૮/૬)
ઉપરોક્ત ચાર-ચાર પ્રકારવાળી મૈત્રી વગેરે ચારેય ભાવનાઓ પરિણામ પામતી હોય તો તે ઉત્તરોત્તર યથાક્રમ વિશુદ્ધ-વિશુદ્ધતર સ્વભાવવાળી બને છે. વિશુદ્ધ સ્વભાવવાળી બનેલી જ મૈત્રી વગેરે ભાવનાઓનો १. हस्तादर्शे 'भावात्' इति पाठः ।
Jain Education International
१२२८
=
=
•
=
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org