Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 317
________________ • प्रयत्नविशेषादेवोपरितनगुणस्थानकलाभसम्भवः • द्वात्रिंशिका -१७/३१ अतिशयितात् (यत्नतः=) यत्नात् = पुरुषकारात् पल्योपमपृथक्त्वस्य चारित्रमोहस्थितिसम्बन्धिनो व्ययात् चारित्रं लभते देशविरत्याख्यम् । सर्वविरत्याख्यं तु सङ्ख्यातेषु सागरोपमेषु निवृत्तेष्विति द्रष्टव्यम् ।। ३० ।। १२१२ = मार्गानुसारिता श्रखा प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि शक्यारम्भोऽपि चाऽस्य हि ।। ३१ ।। ← (उप.पद. २५९/२६०) इति उपदेशपदवचनप्रामाण्यतो भावाऽऽज्ञायोगपरिणामप्रसूतसानुबन्धसत्क्षयोपशमात् न्यायप्रधानत्वेन धर्मार्थादिविषयिण्या प्रवृत्त्या च सम्यग्दृष्टिः अतिशयितात् पुरुषकारात् = जिनवचनजनितं प्रबलधर्मादिपुरुषार्थमवलम्ब्य ग्रन्थिभेदात् सकाशात् चारित्रमोहस्थितिसम्बन्धिनः पल्योपमपृथक्त्वस्य व्ययात् देशविरत्याख्यं चारित्रं भावतो लभते । द्विप्रभृतिरानवभ्यः पृथक्त्वमिति जैनी परिभाषा । ततश्च चारित्रमोहस्थितिसम्बन्धिनः सागरोपमेषु सङ्ख्यातेषु निवृत्तेषु सर्वविरत्याख्यं चारित्रं लभते । ततोऽपि सङ्ख्यातेषु तेषु पुनरपगतेषूपशमश्रेणीं प्रतिपद्यते । ततोऽपि पुनः सङ्ख्यातेषु तेषु व्यावृत्तेषु क्षपकश्रेणीमवाप्नोति इति द्रष्टव्यम् । तदुक्तं विशेषावश्यकभाष्ये बृहत्कल्पभाष्ये प्रवचनसारोद्धारे श्रावकप्रज्ञप्ती पञ्चवस्तुके च सम्मत्तम्मि उ लद्धे पलियपुहुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा होंति ।। ← (वि. आ. भा. १२२२ + बृ.क.भा १०६ + प्र. सा. १३८४ + श्रा.प्र.३९० + पं.व. ९१९) इति । उपलक्षणात् सर्वकर्मप्रक्षयोऽपि सातिशययत्नादेवाऽवसेयः । तदुक्तं श्रावकप्रज्ञप्तौ → अच्वंतदारुणाई कम्माई खवित्तु जीवविरिएणं । सिद्धिमणंता सत्ता पत्ता जिणवयणजणिएणं ।। ← (श्रा.प्र.१०२ ) इति । प्रकृते व्यवहारतश्चारित्रं सावद्याऽन्ययोगनिवृत्ति - प्रवृत्तिरूपम् । निश्चयतस्तु सम्यग्दर्शनवत् चारित्रमप्यात्मपरिणामरूपं तथाविधव्यवहारव्यङ्ग्यमभिप्रेतम् । अत एव श्रीमलयगिरिसूरिभिः धर्मसङ्ग्रहणिवृत्तौ सिद्धसेनसूरिभिश्च प्रवचनसारोद्धारवृत्ती चारित्रं सावद्येतरयोगनिवृत्ति-प्रवृत्तिलिङ्गं आत्मपरिणामरूपम् ← (ध.सं.वृ. ६१२ + प्र.सारो. १५५६वृ. पृ. ४१४) इत्येवं निश्चयनयाभिप्रायेणोक्तमित्यादिकं यथागममूहनीयम् ।।१७/३० ।। ચારિત્રમોહનીય કર્મની સ્થિતિ ખલાસ થતાં દેશવિરતિ નામનું ચારિત્ર પ્રાપ્ત કરે છે. તથા સંખ્યાત સાગરોપમ જેટલી ચારિત્રમોહનીય કર્મની સ્થિતિ રવાના થતાં સર્વવિરતિ નામનું ચારિત્ર સમકિતી જીવ પ્રાપ્ત કરેછે.(૧૭/૩૦) વિશેષાર્થ ઃ- સમ્યગ્દર્શન પામતી વખતે મોહનીય કર્મની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમની (=એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન) હોય છે. તે સ્થિતિમાંથી ૨ થી ૯ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે આત્મા ભાવથી દેશવિરતિ ચારિત્ર પામે. તે સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી થાય ત્યારે આત્મા સર્વવિરતિ ચારિત્ર પામે. ત્યાર બાદ ફરી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી થાય ત્યારે આત્મા ઉપશમશ્રેણિ પામે. ત્યાર બાદ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ પસાર થયા બાદ આત્મા ક્ષપકશ્રેણિ પામે. મોહનીય કર્મની આ સ્થિતિનો ઘટાડો સમ્યક્ અંતરંગ પ્રબળ પુરુષાર્થ દ્વારા જ થઈ શકે. વધુમાં વધુ ૬૬ સાધિક સાગરોપમ કાળ સુધી ક્ષાયોપશમિક સમકિત ટકી શકે. તે પહેલા ઉપરોક્ત કાર્ય આત્મા અપ્રમત્ત પુરુષાર્થથી કરે તો જ આત્માનો મોક્ષ થાય. બાકી સમકિતથી પણ ભ્રષ્ટ થાય. માટે સમકિતી અંતરંગ પ્રબળ મોક્ષપુરુષાર્થને કરે છે. નસીબના ભરોસે મોક્ષને છોડી ન દેવાય. (૧૭/૩૦) જ * ચાસ્ત્રિના પાંચ લક્ષણો જ गाथार्थ :- भार्गानुसारिता, श्रद्धा, प्राज्ञना उपदेशमां रति, गुराग भने राज्यप्रवृत्ति - भयारित्रना लक्षण छे. (१७/३१ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378