Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 314
________________ • स्थितपरिणाम प्रति देशनावैफल्यम् • १२०९ च्छतो, न पुनः स्थितस्य = तद्भावमात्रविश्रान्तस्य ।।२८।। आधिक्य-स्थैर्यसिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् । असौ व्यञ्जकताप्यस्य तद्बलोपनतिक्रिया।।२९।। आधिक्येति । आधिक्यं = सजातीयपरिणामप्राचुर्य, स्थैर्यं च = पतनप्रतिबन्धः तत्सिद्ध्यर्थं (= आधिक्य-स्थैर्यसिद्ध्यर्थ) चक्रभ्रामकदण्डवद् असौ = उपदेश उपयुज्यते । यथा हि दण्डो भ्रमतश्चक्रस्य दृढभ्रम्यर्थं भग्नभ्रमेर्वा भ्रम्याधानार्थमुपयुज्यते, न तूचितभ्रमवत्येव तत्र । तथोपयुज्यते, न पुनः तद्भावमात्रविश्रान्तस्य। न हि लवसत्तमसुरादीनां धर्मोपदेशाऽपेक्षा भवति ।।१७/२८ ।। ____ उपदेशसाफल्यमुपपादयति- आधिक्येति । यथा हि अनारब्धभ्रमणं चक्रं दण्डेन भ्राम्यते । भ्रमतश्चक्रस्य मन्दीभूतस्य दृढभ्रम्यर्थं = भ्रमणतीव्रताकृते भग्नभ्रमेर्वा चक्रस्य भ्रम्याधानार्थं दण्ड उपयुज्यते, न तूचितभ्रमवत्येव तत्र = चक्रे । सर्वात्मना घटनिष्पत्तिं यावत् मन्दतापरिहारेण सम्प्रवृत्ते चक्रे घटोत्पादप्रयोजकभ्रमणयोगक्षेमादिविकलो दण्डो निष्फल इति भावः । तदुक्तं उपदेशपदे → सहकारिकारणं खलु एसो दंडोव्व चक्कभमणस्स । तम्मि तह संपयट्टे निरत्थगो सो जह तहेसो ।। 6 (उप. વિશ્રાન્ત થયેલા સમકિતીને ઉપદેશની આવશ્યકતા નથી. (૧૭/૨૮) વિશેષાર્થ :- તુલસીશ્યામના ગરમ પાણીના કુંડ, ગંગોત્રી વગેરે સ્થળમાં ભૂમિગત પવનના લીધે પાણી જાતે જ જમીનમાંથી બહાર આવે છે. તો ક્યાંક ખોદકામ કરવાથી જમીનમાંથી પાણી પ્રગટ થાય છે. તો ક્યાંક નળમાંથી પાણી આવે છે. આમ પવન, ખનન વગેરે પાણીની ઉત્પત્તિમાં અનિયત હેતુરૂપે ઉપયોગી થાય છે. પરંતુ જમીનમાંથી પાણી નીકળવાનું મુખ્ય કારણ જમીનની રસાળતા છે. તે જ રીતે સમકિતીના જીવનમાં જે કાંઈ ઉચિત પ્રવૃત્તિ દેખાય છે તેનું મુખ્ય કારણ તેના ચોખા પરિણામ છે. ઉપદેશ તો અનિયત રૂપે કારણ બને છે. તેમ છતાં જેમ પાણીને ઉપરના માળ ઉપર ચઢાવવા માટે વોટર પંપની આવશ્યકતા રહે છે તેમ સમકિતીને ઉપલા ગુણઠાણે ચઢવા માટે સદ્ગુરુ કે શાસ્ત્ર વગેરેના ઉપદેશની આવશ્યકતા રહે છે. સંક્લિષ્ટ પરિણામથી પડતા જીવને ઉપલા ગુણઠાણાથી નીચે પડતા અટકાવવા માટે કલ્યાણમિત્ર વગેરેના ઉપદેશની જરૂર રહે છે. પરંતુ અનુત્તરવાસી દેવ વગેરે જેવા અવસ્થિત પરિણામવાળા સમકિતી જીવોને સદુપદેશની આવશ્યકતા રહેતી નથી. (૧૭/૨૮) - ભાવની રક્ષા અને વૃદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી છે ગાથાર્થ - અધિકતા અને સ્થિરતાની સિદ્ધિ માટે ચક્રભ્રામક દંડની જેમ ઉપદેશ સમકિતીને ઉપયોગી બને છે. ઉપદેશમાં રહેલી વ્યંજકતા પણ પરિણામના બળથી સન્નિધાન થવા રૂપ છે. (૧૭૨૯) ટીકાર્થ :- સમાનપરિણામની પ્રચુરતા અધિકતા કહેવાય. તથા પડતા અટકી જવું એ સ્થિરતા કહેવાય. સમકિતીના ભાવની અધિકતા અને સ્થિરતાની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી થાય છે. ચક્ર ઘુમાવનાર દંડની જેમ આ વાત સમજવી. જેમ કુંભારનું ચક્ર ઘૂમતું હોય તો તેને વધુ ઝડપથી દઢપણે ફેરવવા માટે તથા તે ચક્રનું ભ્રમણ મંદ થઈ ગયું હોય તો ભ્રમણ ક્રિયા કરાવવા માટે દંડ ઉપયોગી થાય છે. પરંતુ કુંભારનું ચક્ર ઘડો બનાવવા માટે જરૂરી વેગસહિત ભમી રહેલું હોય તો તેવી અવસ્થામાં ચકરડાને દંડની ઉપયોગીતા રહેતી નથી. તે જ રીતે ગુરુ વગેરેનો ઉપદેશ પણ સમકિતીને નવા ઉપલા ગુણસ્થાનક મેળવવા માટે અથવા પ્રાપ્ત થયેલ ગુણસ્થાનકથી પડતા હોય તો તે પતનથી અટકવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378