Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११३१
• नामनानात्वाऽऽग्रहोऽनतिप्रयोजनः • अत्राऽपि परपरिकल्पितविशेषनिराकरणायाऽऽहअस्याऽपि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां' सोऽप्यपार्थकः ।।२२।। ___अस्याऽपीति । अस्याऽपि = प्रधानस्याऽपि योऽपरो = भवकारणत्वात् सर्वाऽभ्युपगतादन्यो भेदो = विशेषः चित्रोपाधिः नानारूपमूर्तत्वादिलक्षणः । तथा तथा = तत्तदर्शनभेदेन गीयते = વર્થત, સતીતઃ = સનત્તર “વિશેષચડ રિજ્ઞાનાત્” (.T.૨૬/૨૦ પૃ.૨૨૭) इत्यादिश्लोकोक्तेभ्यः धीमतां = बुद्धिमतां सोऽपि, किं पुनर्देवतागत इत्यपिशब्दार्थः, अपार्थकः भवकारणं सत् नामनानात्वं = नामान्तररूपं उपागतं = प्राप्तम्, न त्वन्यत्किञ्चिदिति ।।१६/२१।।
नानारूपमूर्तत्वादिलक्षण इति । नानारूपमूर्तत्वाऽमूर्तत्वपौद्गलिकत्वाऽऽत्मगुणत्वादिलक्षण उपाधि यस्य स तथा । ___ सोऽपि = प्रधानगतभवकारणत्वातिरिक्तविशेषोऽपि बुद्धिमतां = मुक्तिप्रतिबद्धप्रज्ञाशालिनां 'विशेषस्याऽपरिज्ञानादि'त्यादिश्लोकोक्तेभ्यः = भेदाऽपरिच्छेदाऽनुमानाभासत्व-विरोधलक्षणेभ्यो हेतुभ्यः अपगतपरमार्थप्रयोजनः = व्यपगततात्त्विकोद्देशः । सर्वैरपि तीर्थान्तरीयैः भवकारणत्वेन रूपेण योगापनेयस्य अस्य
વિશેષાર્થ :- સંસારના કારણ તરીકે કાલાતીત મહાત્મા પ્રધાન = પ્રકૃતિતત્ત્વ સ્વીકારે છે. અલગઅલગ ધર્મોમાં સંસારકારણરૂપે કર્મ-વાસના વગેરે તત્ત્વ સ્વીકારાય છે. કાલાતીત મહાત્મા કહે છે કે નામ ભલે જુદા જુદા હોય પણ તે તત્ત્વ એક જ છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનો જેને “સહકારફલ કહે છે. ગુજરાતી ભાષાના જાણકારો જેને “કેરી” કહે છે, અંગ્રેજી ભાષાના વિદ્વાનો જેને Mango કહે છે, મલયાલમ ભાષાના પંડિતો જેને “માંગા' કહે છે, હિન્દી ભાષાના વિશારદો જેને ‘ગામ 1 7 કહે છે તે પદાર્થ વસ્તુસ્થિતિએ એક જ છે. ફક્ત નામભેદ છે, અર્થભેદ નથી. આમ કર્મ, પાશ, વાસના અવિદ્યા, કલેશ, પ્રધાન વગેરે શબ્દો અંગે પ્રસ્તુતમાં સમજવું (૧૬/૨૧)
Áગત ભેદ ૫ના વ્યર્થ છે. પ્રસ્તુતમાં પણ અન્ય દર્શનકારોએ જે ભેદભાવની કલ્પના કરેલ છે તેના નિરાકરણ માટે કાલાતીત મહાત્મા કહે છે કે
ગાથાર્થ - પ્રધાન = પ્રકૃતિતત્ત્વમાં અનેક પ્રકારની અન્યવિધ વિશેષતારૂપ ભેદ છે તે દર્શનોમાં જણાવાય છે તે પણ પૂર્વે જણાવેલ હેતુઓ દ્વારા નિરર્થક છે. (૧૬/૨૨)
ટીકાર્ય - સર્વ દર્શનોમાં અર્થતઃ પ્રધાન = પ્રકૃતિતત્ત્વ જ સંસારકારણ તરીકે માન્ય છે. કારણ કે તે સર્વમાં સંસારકારત્વ ગુણધર્મ સર્વમાન્ય છે. તે સિવાયના અનેકવિધ મૂર્તત્વ, અમૂર્તત્વ વગેરે વિશેષસ્વરૂપ ભેદ છે તે દર્શનોમાં જણાવાય છે તે પણ ૨૦મા શ્લોકમાં જણાવ્યા મુજબ “વિશેષનું પરિજ્ઞાન ન થવાથી...' વગેરે હેતુઓથી બુદ્ધિશાળીઓ માટે વ્યર્થ છે. તેવી વિશેષતા = ભેદ સ્વીકારવાનું કોઈ પારમાર્થિક પ્રયોજન નથી. અહીં જે “પણ” (પ) શબ્દ જણાવ્યો તેનાથી સૂચન થાય છે કે પૂર્વે જણાવેલ કેવળ દેવતા - ભગવાન સંબંધી કલ્પિત વિશેષ ગુણધર્મ = અનાદિશુદ્ધત્વાદિ જ નહિ પરંતુ પ્રધાનપ્રકૃતિતત્ત્વસંબંધી વિકલ્પિત મૂર્તિવાદિ ગુણધર્મવિશેષ પણ પારમાર્થિક પ્રયોજનથી શૂન્ય છે. કર્મ-બંધન વગેરે ભવભ્રમણકારણ છે. સંસારકારણરૂપ હોવાના લીધે જ બધા જ દર્શનકારો કર્મ કે બંધન કે વાસના
૨. દસ્તાવ “વાષિત' તિ પઢ: | ૨. મુદ્રિતપ્રતો “પુદ્ધિમતા' પૂર્વ રાત્તિ | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org