Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११९२ • नाशद्वैविध्यनिरूपणम् .
द्वात्रिंशिका-१७/२१ प्रसङ्ग इति निरस्तम् ।
उपादानस्यैव स्वनाशाऽभिन्नफलोत्पत्तिनियतत्वात् । कर्मयोग्यतायास्तु सुख-दुःखादिनिमित्तत्वाद् दण्डनाशे घटस्येव तन्नाशे फलस्यासम्भवात् इति द्रष्टव्यम् ।।२१।। कर्मसाध्यफलोत्पादापत्तिः, युक्तेरुभयत्राऽविशेषात् इति निरस्तम् ।
प्रकृतनिरासमेव विशदयति - उपादानस्यैव = दादिगतप्रतिमायोग्यत्वस्योपादानकारणात्मकतया तस्यैव स्वनाशाऽभिन्नफलोत्पत्तिनियतत्वात् स्वपदेन प्रतिमायोग्यत्वग्रहणतः तत्प्रतियोगिकध्वंसाऽभिन्नप्रतिमालक्षणकार्योत्पादव्याप्यत्वात् । कर्मयोग्यतायास्तु = दैवगतफलजननयोग्यतायास्तु सुखदुःखादिनिमित्तत्गत् = सुखदुःखादिनिमित्तकारणत्वादेव दण्डनाशे घटस्येव तन्नाशे = कर्मगतफलजननयोग्यतानाशे फलस्य सुखदुःखादेः असम्भवात् । यथा दण्डस्य घटनिमित्तकारणतया तन्नाशे न घटोत्पादः सम्भवति, घटस्य तन्नाशभिन्नत्वात् तथैव कर्मगतयोग्यतायाः सुखादिनिमित्तकारणतया तन्नाशे न सुखाद्युत्पादः सम्भवति, सुखादेः तन्नाशभिन्नत्वात् । प्रतिमायोग्यत्वस्य दादिगतस्य प्रतिमोपादानकारणतया तन्नाशेऽवश्यं प्रतिमाऽवस्थानम्, तस्याः प्रतिमायोग्यत्वनाशाऽभिन्नत्वात् । न च ध्वंसस्याऽभावात्मकतया प्रतिमायोग्यताध्वंसस्य प्रतिमालक्षणफलाऽभिन्नत्वाऽसम्भवात्कुड्यं विना चित्रकर्मतुल्यमेतदिति शङ्कनीयम्, 'धर्मिकल्पनातो धर्मकल्पना लघीयसीति न्यायेनाऽतिरिक्ताऽभावात्मकधर्मिकल्पनाऽपेक्षया प्रतिमायामेव प्रतिमायोग्यताध्वंसत्वधर्मकल्पनाया न्याय्यत्वात्, सदंशाऽनुविद्धस्यैवाऽसदंशस्यानुभवाच्च । तदुक्तं वादिदेवसूरिभिः प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रे ‘यदुत्पत्तौ कार्यस्याऽवश्यं विपत्तिः सोऽस्य प्रध्वंसाभाव इति, यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य कपालकदम्बकमिति' (प्र.न.त.३/६१-६२) इति । अवश्यं બાધ થતાં પ્રતિમાની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષાર્થ દ્વારા કર્મગત યોગ્યતાનો નાશ થતાં કર્મસાધ્ય ફળ ઉત્પન્ન થવાની સમસ્યા સર્જાશે. કારણ કે યુક્તિ તો બન્ને પક્ષમાં સમાન જ છે.
સમાધાન :- ઉપરોક્ત સમસ્યાને અહીં અવકાશ ન હોવાનું કારણ એ છે કે પૂર્વે જણાવી ગયા તે મુજબ બન્ને સ્થળે બાધ એક સરખો માનવામાં નથી આવેલો પણ જુદા જુદા પ્રકારનો બાધ માનવામાં આવેલ છે. પ્રતિમાજન્ય પ્રયત્ન દ્વારા તો લાકડામાં યોગ્યતાનો નાશ જ થાય છે. જ્યારે પુરુષાર્થ દ્વારા કર્મમાં ફળોત્પાદકશક્તિનું વિઘટન કરવામાં આવે છે. માટે પ્રતિમાજનક પ્રયત્ન દ્વારા કાષ્ઠાદિગત પ્રતિમાયોગ્યતાનો નાશ થવા છતાં લાકડામાં પ્રતિમા ઉત્પન્ન થઈ શકે છે પરંતુ પુરુષાર્થ દ્વારા કર્મનો બાધ થવા છતાં પણ કર્મસાધ્ય ફળ ઉત્પન્ન થવાની કોઈ શક્યતા નથી રહેતી. આ વિગતને પૂર્વે જણાવી જ ગયા છીએ. તેમ છતાં આ બાબતની સ્પષ્ટતા કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે ઉપાદાને કારણ અને ઉપાદાનકારણમાં રહેલી ફળજનનયોગ્યતાનો અભેદ હોવાથી યોગ્યતાનો નાશ જ ફળસ્વરૂપ છે. ઉપાદાનયોગ્યતા પોતાના નાશથી અભિન્ન એવા ફળની ઉત્પત્તિની વ્યાપ્ય છે. આવું હોવાથી પ્રતિમાજનક યોગ્યતાનો નાશ થતાં તેનાથી અભિન્ન ફળની ઉત્પત્તિ ત્યાં થઈ શકે છે. જ્યારે કર્મમાં રહેલી યોગ્યતા તો સુખ-દુઃખાદિના નિમિત્તસ્વરૂપ છે. તેથી તેનો નાશ થતાં ફળ ઉત્પન્ન ન થઈ શકે. જેમ દંડ ઘડાનું નિમિત્ત કારણ હોવાથી દિંડનો નાશ થતાં ઘડો ઉત્પન્ન ન થઈ શકે. તેમ કર્મગત ફળજનનયોગ્યતાનો નાશ થતાં કર્મસાધ્ય ફળ उत्पन्न थवानी संभावन = शस्यता रहेता नथी. मा पात सही ज्यालम २५वी. (१७/२१) braryora,
Jain Education International
For Private & Personal Use Only