Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११८८
• काल-नियत्यादीनां दैवेऽन्तर्भावः • द्वात्रिंशिका-१७/२० प्रतिमायोग्यतातुल्यं कर्मानियतभावकम् । बाध्यमाहुः प्रयत्नेन 'सेव प्रतिमयेत्यपि ॥२०॥ __ प्रतिमेति । प्रतिमायोग्यतया तुल्यं = सदृशं (प्रतिमायोग्यतातुल्यं) कर्म फलजननं प्रति पुरुषेण कदाचित् क्षयो भवेत् न वा अन्यथा। यथोक्तं बृहत्कल्पभाष्ये → सहणोऽसहणो कालं जह धणिओ एवमेव कम्मं तु । उदियाऽणुदिए खवणा होज्ज सिया आउवज्जेसु ।। - (बृ.क.भा.२६९२) इति । दैवस्योपक्रमणीयता विशेषावश्यकभाष्ये श्रावकप्रज्ञप्तौ च → उदयक्खय-खयोवसमोवसमा जं च कम्मणो भणिया । दव्वाइपंचयं पइ जुत्तमुवक्कामणमओ वि ।। (वि.आ.भा.२०५०, श्रा.प्र.१९७) उदयक्खयखओवसमोवसमा जं च कम्मुणो भणिया। दव्वं खेत्तं कालं भवं च भावं च संपप्प ।। 6 (वि.आ.भा. ५७५) इत्येवमावेदिता । द्रव्य-क्षेत्र-कालाद्यपेक्षया दैव-पुरुषकारयोर्बाध्यबाधकस्वभावविरहे तु मुद्गशैलपक्तिवत् फललाभो न स्यात् । तदुक्तं योगबिन्दौ → तथा च तत्स्वभावत्वनियमात् कर्तृ-कर्मणोः । फलभावोऽन्यथा तु स्यान्न काङ्कटुकपक्तिवत् ।। - (यो.बिं.३३०) इति । प्रकृते → कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्याः । संयोग एषां, न त्वात्मभावादात्माऽप्यनीशः सुखदुःखहेतोः - (श्वे.१/२) इति श्वेताधतरोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यं प्रमाणविशारदैः ।
केचित्तु अदृश्यतया पुरुषकारान्यतया वा काल-स्वभाव-नियत्यादीन् दैवे एवान्तर्भावयन्ति, → भवितव्यता विधाता कालो नियतिः पुराकृतं कर्म । वेधा विधिस्वभावो भाग्यं दैवस्य नामानि ।। 6 (सु. ३४४) इति अमितगतिविरचित-सुभाषितरत्नसन्दोहवचनात् ।।१७/१९ ।। ____ अथानयोरेव प्रकारान्तरेण बाध्यबाधकभावमधिकृत्याऽऽह- 'प्रतिमे'ति दार्वादेः प्रतिमायोग्यतया = दैवादिप्रतिकृतियोग्यतया सदृशं कर्म = दैवं फलजननं = स्वसाध्यफलोपधानं प्रति अनियतभावकं = જણાવ્યા મુજબ તે બન્નેમાં ગૌણ-મુખ્ય કારણતા થઈ શકે છે. તેમ જ તે બન્ને વિરોધી કે વિલક્ષણ ફળને આપવા તૈયાર થયા હોય તો ૧૭મી ગાથામાં બતાવ્યા મુજબ બાધ્ય-બાધકભાવ માનીને તે બન્નેમાં ગૌણ-મુખ્ય કારણતા સ્વીકારી શકાય છે. આ વાત આપણે વિચારી ગયા. પરંતુ જે સ્થળમાં ભાગ્ય કે પુરુષાર્થ બેમાંથી એક પણ તીવ્રપણે બળવાન ન હોય અને પરસ્પર વિલક્ષણ ફળ આપવા તૈયાર થયા હોય તેવા સ્થળમાં તો ભાગ્ય પુરુષાર્થથી બાધ્યસ્વભાવવાળું અને પુરુષાર્થના બાધકસ્વભાવવાળું બને છે તથા પુરુષાર્થ પણ નસીબની અપેક્ષાએ બાધ્યસ્વભાવવાળો અને નસીબના બાલકસ્વભાવવાળો બની જાય છે. તો તેવા સ્થળમાં કઈ રીતે નસીબ અને પુરુષાર્થ વચ્ચે બાધ્ય-બાધકસ્વભાવ માનીને તે બન્નેમાં ગૌણ-મુખ્ય કારણતા સ્વીકારી શકાય ? આવી જિજ્ઞાસાનું શમન પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારશ્રીએ જણાવેલ છે. ટીકાર્થને આ દૃષ્ટિકોણથી ફરીથી વાંચવાથી પદાર્થ જુદી જ રીતે સ્પષ્ટ થશે. (૧૭/૧૯)
છે પ્રતિમા ઉદાહરણ મીમાંસા જ ગાથાર્થ :- પ્રતિમાયોગ્યતાતુલ્ય કર્મ અનિયત સ્વભાવવાળું છે.તે પ્રયત્ન દ્વારા દૂર કરી શકાય છે. પ્રતિમાયોગ્યતા જેમ પ્રતિમા દ્વારા દૂર થાય છે તેમ આ વાત સમજવી આમ પણ જાણકારો કહે છે. (૧૪૨૦)
ટીકાર્ય - પ્રતિમાયોગ્યતા સમાન કર્મ ફળોત્પત્તિ પ્રત્યે અનિયત સ્વભાવવાળું છે. કારણ કે ફળોત્પત્તિ અવશ્ય કરે તેવું કર્મ તો બાધ્ય બની શકતું નથી. १. मुद्रितप्रतौ 'सैव' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org