Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विपरीतफलसाधने भाग्योद्यमयोः कारणताविचारः • ११८५ एवमपि च प्रतियोगिनमपेक्ष्य न व्यभिचारः एकेनाऽन्यप्रतिघातेऽप्यन्यस्य प्रतियोगितयाऽपेक्षणात् केवलं प्रतिहतत्वेनैव = प्रतिघातप्रतियोगित्वेन गौणत्वमात्रं स्यादिति बोध्यम् ।।१७।। त्वक्षतिः = परस्पराऽपेक्षत्वोक्तिव्याहतिः इति अत्र आशङ्कायां आह एवमपि च = परस्परोपघातेऽपि च प्रतिस्खलने प्रतियोगिनं अपेक्ष्य न व्यभिचारः = नैवैकैकव्यभिचारः । एकेन बलवता अन्यप्रतिघातेऽपि = दुर्बलोपघातेऽपि अन्यस्य = दुर्बलस्य प्रतियोगितया = प्रतिघातप्रतियोगिविधया अपेक्षणात् । न च तर्हि गौणत्वमन्यस्य कथं स्यादिति शङ्कनीयम्, यत एवं व्याख्याने केवलं प्रतिघातप्रतियोगित्वेन रूपेण गौणत्वमात्रं = अनुत्कटत्वमत्र दुर्बले स्यात् । यदि ह्यन्यत्स्वफलमुपदधानं नोपरमेत्तदैकेन स्वफलोपधानं कर्तुं न पार्यते इति एकेन स्वफलोपधानेऽन्यस्य प्रतिघातप्रतियोगित्वमपेक्षणीयमेव । तदेव च विवक्षितफलं प्रति तदीयं गौणं कारणत्वम् ।
यत्र स्थले दैवफलं पुरुषकारफलविलक्षणं तत्रैव प्रकृतबाध्य-बाधकभावलक्षणो गौण-मुख्यभाव उभयत्राऽनुसन्धयः । यत्र चोभयफलमविलक्षणमेव तत्र च प्रागुक्तानुत्कटत्वोत्कटत्वलक्षणो गौण-मुख्यभावो योज्यः । यद्वा परस्परोपग्रहात् समप्राधान्येनैककार्यकरणे तयोस्तुल्यबलत्वमवसेयम् । तदुक्तं उपदेशरहस्ये → एवं तुल्लबलत्तं उववण्णं दइव-पुरिसगाराणं । अण्णोण्णसमणुविद्धा जं दो वि फलं पसाहति ।। 6 (उप.रह.४७) इति । अत्र च दैवस्य स्वरूपयोग्यताघटकत्वमन्तरङ्गपुरुषकारस्य च सहकारियोग्यताघटकत्वमिति व्यक्तं तद्वत्तौ । एतेन → यत्नो हि सततं कार्यस्ततो दैवेन सिध्यति 6 (म.भा.शांति. १५२/५०) इति महाभारतवचनमपि व्याख्यातम् ।।१७/१७।।
एवमपि । परंतु मा समस्याना नि२।४२९ भाटे ग्रंथ।२श्री. ४९॥वे. छ- 'पणवान नजाने હણે આવું માનવામાં પણ ભાગ્ય અને પુરુષાર્થ એકબીજાની અપેક્ષા રાખીને પોતાનું કાર્ય કરે છે' આ સિદ્ધાન્તમાં વિસંવાદ ઉભો થતો નથી. કારણ કે ઉપરોક્ત રીતે જણાવ્યા મુજબ બળવાન પુરુષાર્થને પોતાનું કામ કરવામાં પ્રતિયોગી તરીકે નબળા ભાગ્યની અપેક્ષા રહે છે તથા બળવાન ભાગ્યને પોતાનું ફળ દેખાડવામાં નબળા પુરુષાર્થની પ્રતિયોગી તરીકે અપેક્ષા રહે જ છે. જો પ્રતિયોગી નબળો ન હોય તો તેના કાર્યની ઉત્પત્તિમાં અલના પહોંચાડીને બળવાન ભાગ્ય કે પુરુષાર્થ પોતાનું કાર્ય ઉત્પન્ન કરી ન જ શકે. ફક્ત ફેર એટલો પડી જાય કે જે બળવાન દ્વારા પ્રતિહત થાય, અલિત થાય તેમાં પ્રતિઘાતપ્રતિયોગીતા હોવાના લીધે માત્ર ગૌણતા આવે અને પ્રતિઘાતકમાં મુખ્યતા = મુખ્ય કારણતા આવે. (એટલે કે જો પુરુષાર્થ બળવાન હોય તો નબળું નસીબ તેના દ્વારા પ્રતિહત = પ્રતિસ્પલિત થવાથી નસીબમાં પ્રતિહતત્વ = પ્રતિઘાતપ્રતિયોગીત્વ આવી જવાના લીધે પુરુષાર્થપ્રેરિત કાર્ય પ્રત્યે નસીબમાં ગૌણ કારણતા આવશે. તથા જો ભાગ્યોદય બળવાન હોય તો તેના દ્વારા નબળો પુરુષાર્થ પ્રતિહત થવાથી ભાગ્યોદય પ્રેરિત ફળલાભ પ્રત્યે પુરુષાર્થ ગૌણ કારણ બનશે. આટલો તફાવત ગૌણभुध्यत्व३५ १२४मा माशे. (१७/१७)
દ્વિવિધ ગૌણ-મુખ્ય કારણતાનો ખુલાસો . વિશેષાર્થ:- જ્યાં ભાગ્યે જુદું ફળ આપવા માંગે અને પુરુષાર્થ તેના કરતાં વિલક્ષણ ફળ આપવા માગે તેવા સ્થળે જે બળવાન હોય તે બીજાના કાર્યને ઉત્પન્ન થતું અટકાવીને પોતાનું ફળ દેખાડે. તેવા સ્થળે ઉપરોક્ત રીતે ગૌણ-મુખ્યભાવે બન્નેની કારણતા સમજવી જરૂરી બની જાય છે. બળવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org