Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अदृष्टस्वरूपनिवेदनम् .
११८३ प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन तज्जन्यदुःखोत्पत्त्यापत्तेश्चेत्यन्यत्र विस्तरः ।।१६।। विशेषश्चात्र बलवदेकमन्यन्निहन्ति यत । व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम ।।१७।।
विशेषश्चेति । अत्र च = दैवपुरुषकारविचारणायां विशेषः अयं यद् अनयोर्मध्ये एकं स्यापि अनादिकालतो विद्यमानतया उत्पत्त्यप्रतियोगित्वेन असाध्यत्वात् = प्रायश्चित्त-विधिनाऽनुत्पाद्यत्वात् । न च मेऽनादिकालीनोऽपि नरकादिदुःखप्रागभावो मोच्छिद्यतामि'त्यभिप्रायेण व्युत्पन्नैः प्रायश्चित्तकरणान्नरकादिदुःखप्रागभावानुच्छेदः प्रायश्चित्तविधिना साध्य इति वक्तव्यम्, प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमन प्रायश्चित्तकरणेऽपि यदाकदाचित् तज्जन्यदुःखोत्पत्त्यापत्तेश्च = नरकादिदुःखप्रागभावजन्यतत्प्रतियोगिदुःखोत्पादाऽऽपाताच्च । एतेन योगक्षेमसाधारणजन्यतायाः प्रागभावेऽपि सत्त्वान्न प्रायश्चित्तविधेर्निष्फलतेति प्रत्युक्तम्, प्रायश्चित्तकरणतो नरकभवादिलक्षणसहकारिविरहेण दुःखानुत्पादे नरकादिदुःखप्रागभावस्योत्तरावधिविधुरत्वेनात्यन्ताऽभावत्वप्रसङ्गादिति (न्या.लो.प्रकाश-१ पृ. १४) व्यक्तं न्यायालोके। एतद्विस्तरस्तु अस्मत्कृतायां भानुमत्यां न्यायाऽऽलोकटीकायां बोध्यः। इहाप्यग्रे क्लेशहानोपायद्वात्रिंशिकायां (द्वा.द्वा.२५/३१-भाग-६, पृ.१७६६) वक्ष्यते । यथा चादृष्टं कालान्तरभाविफलानुकूलविहितनिषिद्धक्रियाजन्यभावव्यापाररूपं तथा बुभुत्सुभिः वादमालायां अदृष्टसिद्धिवादो विलोकनीयः ।।१७/१६।। दैव-पुरुषकारविचारणायां विशेषमाह- 'विशेष' इति । अनयोः = दैव-पुरुषकारयोः मध्ये एक
જ પ્રાગભાવ પ્રતિયોગીજનક છે. જ દુ:પ્રા. | જો નાસ્તિક એમ કહે કે “પ્રાયશ્ચિત્ત દ્વારા હત્યારા, પરસ્ત્રીગામી વગેરે જીવોમાં નરકાદિદુઃખોનો પ્રાગભાવ ઉત્પન્ન કરવામાં આવે છે. આમ દુઃખપ્રાગભાવને ઉત્પન્ન કરવા દ્વારા પ્રાયશ્ચિત્તવિધિ સફળ થશે” તો આ વાત પણ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દુઃખનો પ્રાગભાવ ઉત્પત્તિનો પ્રતિયોગી બનતો ન હોવાથી અસાધ્ય = અજન્ય = અનુત્પાદ્ય છે. જેની ઉત્પત્તિ ક્યારેય થતી જ ન હોય તેને પ્રાયશ્ચિત્તવિધિ કઈ રીતે ઉત્પન્ન કરી શકે? વળી, બીજી મહત્ત્વની વાત તો એ છે કે પ્રાગભાવ અવશ્ય ક્યારેક તો પોતાના પ્રતિયોગીને ઉત્પન્ન કરે જ છે. તેથી જો પ્રાયશ્ચિત્તવિધિ દ્વારા દુઃખપ્રાગભાવ ઉત્પન્ન કરવામાં આવે છે' એવું એક વાર “તુષ્ટતુ...” ન્યાયથી સ્વીકારી લેવામાં આવે તો પણ ક્યારેક તો તે પ્રાયશ્ચિત્ત લેનારા જીવમાં નરકાદિના દુઃખો ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. આ તો પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું થયું. ઊલટું પ્રાયશ્ચિત્ત કરવાથી જ નરકાદિના દુઃખો અવશ્ય મળશે- એવું નિશ્ચિત થશે. આવું થવાનું હોય તો કોણ પ્રાયશ્ચિત્ત સ્વીકારે ? આ બાબતનો અન્યત્ર (ન્યાયાલોક વગેરે ગ્રંથોમાં) વિસ્તાર જોવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. (૧૭-૧૬)
જ બળવાન દુર્બળને ખતમ રે જ ગાથાર્થ :- પ્રસ્તુતમાં વિશેષતા એ છે કે બળવાન નસીબ કે પુરુષાર્થ નબળા એવા પુરુષાર્થ કે નસીબને હણે છે. આ રીતે માનવામાં પ્રતિયોગીની અપેક્ષાએ વ્યભિચાર નથી. (૧૭૧૭)
ટીકાર્થ :- ભાગ્ય અને પુરુષાર્થની વિચારણામાં વિશેષતા એટલી છે કે તેમાંથી જે બળવાન હોય તે બીજા નબળાને સ્વફળની ઉત્પત્તિ કરવામાં ખૂલના પહોંચાડે છે. (અર્થાત નબળું ભાગ્ય પોતાનું ૨. હૃસ્તાર “જ' ફાતિ પાઠ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org