Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११७४
• Uત્તવારિનિરાશ: • द्वात्रिंशिका-१७/१४ अपेक्ष्ये कालभेदे च हेत्वैक्यं परिशिष्यते । दृष्टहानिरदृष्टस्य कल्पनं चाऽतिबाधकम् ।।१४।।
अपेक्ष्य इति । केवलेन कर्मणा चित्रफलजनने कालभेदे चाऽपेक्ष्ये = अपेक्षणीये हेत्वैक्यं = રવચં શિષ્યતે | पुरुषकारोऽपि दैवद्वारोत्तरत्र निजफलमुपनयति इति भावः ।।१७/१३।।
'पुरुषकारशून्यं कर्म कालभेदात् फलप्रदमिति (द्वा.द्वा.१७/१२ पृ.११७०) यत् पूर्वं साङ्ख्यैरुक्तं तन्निराकर्तुमुपक्रमते- 'अपेक्ष्य' इति। केवलेन = पुरुषकारनिरपेक्षेण कर्मणा = दैवेन चित्रफलजनने = तत्तत्क्षणविशिष्टकार्योत्पादने तु साङ्ख्यमताऽनुसारेण कालभेदे च = तत्तत्प्रातिस्विकफललाभकालाऽभिसम्बन्धे खलु अपेक्षणीये = आवश्यके कारणैक्यं परिशिष्यते, कालविशेषविशिष्टप्रधानस्य फलोत्पादकत्वकल्पनाऽपेक्षया लाघवादवश्यक्तृप्तेन कालविशेषेणैव फलोत्पादसम्भवे प्रधानाऽपराऽभिधानस्य कर्मणोऽप्यन्यथासिद्धेः । एवञ्च सत्येकान्तकालवादिमतप्रवेशप्रसङ्गः साङ्ख्यानां दुर्निवारः । एतद्दोषनिराकरणायैव श्रीबुद्धसागरसूरिभिः महावीरगीतायां → पुरुषार्थबलेनैव कालाद्याः सर्वहेतवः । सानुकूलाः પ્રનાથને નીવાનાં સિદ્ધ | (મહા..૦૧/૨૬) રૂત્યુમ્ |
સાંખ્યમાન્ય પુરુષાર્થગત ર્મકારત્વ સ્વરૂપ ગૌણતા અમાન્ય જ વિશેષાર્થ - - મુખ્ય કાર્યનું જે જનક હોય અને મુખ્ય કારણ દ્વારા જે જન્ય હોય તે દ્વાર અથવા વ્યાપાર કહેવાય. જેમ કે દાન એ સ્વર્ગનું કારણ છે. પણ દાન પુણ્ય દ્વારા સ્વર્ગને ઉત્પન્ન કરે છે. તેથી પુણ્ય એ દાનનું દ્વાર = વ્યાપાર કહેવાય. સ્વર્ગજનક એવા દાનથી પુણ્ય ઉત્પન્ન થાય છે તથા પુણ્ય પણ દાનજન્ય એવા સ્વર્ગનું જનક બને છે. માટે દાન સ્વર્ગનું મુખ્ય કારણ કહેવાય અને પુણ્ય સ્વર્ગનું ગૌણ કારણ કહેવાય. તે જ રીતે પૂર્વ ભવનું કર્મ આ ભવમાં પુરુષાર્થ કરાવવા દ્વારા ધનપ્રાપ્તિ વગેરે કાર્યને કરે છે. તેમાં આ ભવનો પુરુષાર્થ ગૌણ કારણ છે અને પૂર્વ ભવનું કર્મ મુખ્ય કારણ છે. ઉદ્યમ ગૌણ કારણ એટલા માટે છે કે તે કર્મનો વ્યાપાર = દ્વાર છે. પુરુષાર્થ કર્મજન્ય છે તથા કર્મજન્યફળનું જનક છે. આમ પુરુષાર્થમાં કર્મવ્યાપારત્વ = કર્મદ્યારત્વ હોવાથી ગૌણ કારણતા છે હું આવું જો પૂર્વપક્ષી કહે તો વ્યવહાર નય કહે છે કે આ વાત તો તુલ્ય રીતે કર્મમાં પણ લાગુ પડે છે. કારણ કે પૂર્વ ભવનું કર્મ પણ તેના પૂર્વ ભવના પુરુષાર્થથી ઉત્પન્ન થયેલ છે. તેથી કહી શકાય કે પૂર્વતન ભવનો પુરુષાર્થ કર્મ દ્વારા કાર્ય ઉત્પન્ન કરે છે. કર્મ પુરુષાર્થજન્ય છે. તથા પુરુષાર્થજન્ય ફળનું જનક છે. માટે કર્મમાં પુરુષાર્થવ્યાપારત્વ = પુરુષાર્થદ્વાર– સંગત થાય છે. તેથી તુલ્ય યુક્તિથી પુરૂષાર્થની જેમ ભાગ્ય પણ ગૌણ કારણ બની જશે. માટે કર્મનો વ્યાપાર હોવાથી પુરુષાર્થને ગૌણ હેતુ બતાવવો વ્યાજબી નથી. આમ વ્યવહાર નય સાંખ્ય વિદ્વાનને જણાવે છે. (૧૭/૧૩)
કલભેદની અપેક્ષા અપ્રામાણિક છે. ગાથાર્થ - કાલભેદની અપેક્ષા રાખવામાં તો એક જ હેતુ બાકી રહેશે. તથા દષ્ટહાનિ અને અદષ્ટકલ્પના અતિબાધક થશે. (૧૭/૧૪)
ટીકાર્ય - કેવળ ભાગ્યથી જ વિવિધ ફળની ઉત્પત્તિ કરવા માટે કાલભેદની અપેક્ષા રાખવાની કલ્પના કરવામાં આવે તો માત્ર એક જ કારણ કાર્યજનક તરીકે બાકી રહેશે. તક્ષણથી વિશિષ્ટ કાર્યમાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org