Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११७८
• अदृष्टसिद्धिः .
द्वात्रिंशिका-१७/१५ जायते ह्येकजातीयदुग्धपानादेव कस्यचिदुःखं कस्यचिच्च सुखमित्यत्र चाऽदृष्टभेद एव नियामक इति । न च कर्कट्यादिवढुग्धादेः क्वचित्पित्तादिरसोद्बोधादुपपत्तिः, सर्वत्र' तदापत्तेः । न च भेषजवत्तथोपपत्तिः, ततः साक्षात् सुखादितौल्याखातुवैषम्यादेरुत्तरकालत्वादिति । १/९२)। तदुक्तं शास्त्रवार्तासमुच्चयेऽपि →
आत्मत्वेनाऽविशिष्टस्य वैचित्र्यं तस्य यद्वशात् । नराऽऽदिरूपं तच्चित्रमदृष्टं कर्मसंज्ञितम् ।। तथा तुल्येऽपि चारम्भे सदुपायेऽपि यो नृणाम् । फलभेदः स युक्तो न युक्त्या हेत्वन्तरं विना ।। तस्मादवश्यमेष्टव्यमत्र हेत्वन्तरं परैः । तदेवाऽदृष्टमित्याहुरन्ये शास्त्रकृतश्रमाः ।।
6 (शा.वा.१/९१-९३) इति । प्रसिद्धलौकिकोदाहरणेन ग्रन्थकार एतदृढयति- जायत इति । अत्र च = समानदुग्धपाननिमित्तक-नानापुरुषीयाऽनुभवभेदे च अदृष्टभेद एव नियामक इत्यकामेनाऽप्यङ्गीकर्तव्यम्, दृष्टकारणाऽभेदेऽपि फलभेदस्याऽदृष्टकारणभेदाऽऽक्षेपकत्वात् । इत्थञ्च → पुण्यच्छेदेऽथवा सर्वं प्रयाति विपरीतताम् - (त्रि.श.पु.१/१/४२५) इति त्रिषष्टिशलाकापुरुषचरित्रोक्तिरप्यत्राऽव्याहतप्रसराऽवगन्तव्याऽन्यथानुपपत्तिविभावनपरैः। यथोक्तं निरुपक्रमकर्मापेक्षया उत्तराध्ययनसूत्रे अपि → कम्मसच्चा हु पाणिणो ( (उत्त. ७/२०) इति । तदुक्तं विष्णुपुराणे अपि → धर्माऽधर्मो न सन्देहः सर्वकार्येषु कारणम् + (वि.पु.१३/८३) इति ।
न च कर्कट्यादिवद् दुग्धादेः सकाशात् कस्यचित् पुरुषस्य पित्तादिरसोद्बोधात् दुःखाऽनुभवस्य उपपत्तिः तदनुबोधाच्च सुखानुभवस्य उपपत्तिः = सङ्गतिरिति वक्तव्यम्, एवं सति समानजातीयदुग्धपानात् सर्वत्र सर्वेषु पुरुषेषु तदापत्तेः = पित्तादिरसोद्बोधाऽऽपत्तेः । एकस्य ततः पित्तादिरसोद्बोधः, अपरेषां तु नेत्यत्राऽप्यदृष्टविशेषस्यैव शरणीकरणीयत्वात् । न च यथैकस्य धातुसाम्यादिद्वारा समानजातीयौषधादोगोपशमोऽन्यस्य तु द्वाराऽसिद्धेनेति भेषजवत् तथोपपत्तिः = एकस्य दुग्धपानात्पित्तादिरसानुबोधात्सुखानुभवोऽन्येषान्तु तदुबोधाद् नेति फलतारतम्यसङ्गतिरिति शङ्कनीयम्, ततः समानजातीयौषधात् साक्षात् = अनन्तरं सुखादितौल्यात्, धातुवैषम्यादेः = वात-पित्ताद्यधिकन्यूनभावादेस्तु उत्तरकालછે. આ બાબતમાં કર્મભેદ જ નિયમક બની શકે છે. “કાકડી ખાવાથી પિત્તાદિ રસનો ઉદ્દબોધ = ઉછાળો થાય છે તેમ દુગ્ધપાનથી કોઈકને પિત્તાદિનો પ્રકોપ થવાથી દુઃખાનુભવની સંગતિ થઈ જશે”—આમ ન કહેવું. કારણ કે દૂધ પીવાથી પિત્તનો પ્રકોપ થતો હોય તો દૂધ પીનાર બધાને પિત્તનો પ્રકોપ થવાની સમસ્યા સર્જાશે. (કાર્યકારણભાવને તો કોઈ વ્યક્તિનો પક્ષપાત ન જ હોય. જેમ કે અગ્નિ દઝાડે છે તો બધા જ માણસને દઝાડે છે. એકને આગ દઝાડે અને બીજાને ઠારે- એવું તો ન જ બની શકે. તેમ જો દુગ્ધપાનથી પિત્તનો પ્રકોપ થઈ શકતો હોય તો બધાને થાય. એકને થાય અને બીજા માણસને ન થાય તેવું ન બને. પરંતુ દુગ્ધપાનથી એકને સુખ અને બીજાને દુઃખ થાય છે એ તો નિર્વિવાદ વાત છે. માટે માનવું પડે કે વચ્ચે કર્મ નામનું કોઈક તત્ત્વ ગોઠવાયેલ છે, જેના કારણે અનુભવમાં ફેરફાર થઈ જાય છે.)
> જેમ દવા ખાવા છતાં પણ ઘણાનો રોગ નાશ પામે છે અને અમુકનો રોગ નાશ નથી પામતો તેમ દૂધ પીવાથી ઘણાને પિત્તનો પ્રકોપ ન થાય તથા કોઇને થાય. આ રીતે ઉપરોક્ત ઘટનાની સંગતિ થઈ શકે છે. તો શા માટે વચ્ચે કર્મની કલ્પના કરવી ? - આવી દલીલ કરવી વ્યાજબી નથી. કારણ કે ઔધષથી તાત્કાલિક સુખાદિનો અનુભવ તો એક સરખો જ હોય છે. વાત-પિત્ત-કફ १. हस्तादर्श 'सर्वत्र तदापत्तेः' इति पाठः नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org