Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११६४
• आभासिकावधारणस्य प्राधान्यपदार्थता •
=
सापेक्षमसमर्थमिति दूषयितुमाह
यदीष्यते पराऽपेक्षा स्वोत्पत्ति - परिणामयोः । ' तदा कार्येऽपि सा युक्ता न युक्तं दृष्टबाधनम् । । ९ ।
यदीति । यदि स्वस्य
अधिकृतहेतोरुत्पत्तौ परिणामे च (= स्वोत्पत्ति-परिणामयोः) व्यवहारो 'दैवकृतमिदं न तु पुरुषकारकृतमित्यादिलक्षणः । नन्वेवमुभयनयसमाजरूप-स्याद्वादवाक्यजन्यसमूहाऽऽलम्बनज्ञान-विरोधित्वादपारमार्थिकोऽयं स्यादित्यत्राह - न चैष व्यवहारो न तत्त्वाङ्गं, यद् = यस्मात् अभिमानः प्रकृतभ्रमलक्षणः निजविषयस्य अल्पाभावविवक्षालक्षणस्य स्वसाध्यस्य दीपनार्थं = आविर्भावाय इच्छाजनितः = स्वरससिद्धः । व्यवहारनयाऽऽ हितवासनावन्तो हि क्वचन कार्ये दैवजनितत्वं प्रतिसन्दधानास्तुल्यवित्तिवेद्यतयाऽल्पप्रयत्नजन्यत्वमपि प्रतिसन्दधति । ततोऽल्पाऽभाववचनस्य स्वसंप्रदायसिद्धत्वेनेष्टतया तत्साधनतया ज्ञातं तत्र तदभावज्ञानमिच्छन्ति । ततश्चेष्टतत्साधनसङ्कल्पप्रवृत्तौ तथा जानन्ति इतीच्छाजन्यमाभासिकं तदभावज्ञानं न तज्ज्ञानप्रतिबन्धकम्, अनाहार्यतदभाववत्ताज्ञानस्यैव तद्वत्ताज्ञानप्रतिबन्धकत्वाऽवधारणात् । युक्तं चैतत् इत्थमेव स्वविषयप्राधान्यस्य सम्भवात्, आभासिकाऽवधारणस्यैव प्राधान्यपदार्थत्वात् । इत्थमेव नयानामितरनयाऽर्थनिराकरणमुपपद्यते, अन्यथेतरांऽशप्रतिक्षेपित्वेन दुर्नयत्वाऽऽपत्तेरिति विवेचितं नयरहस्ये ← ( उप रह. ५३ वृत्ति ) इति ।।१७/८ ।।
निश्चयनयेन 'सापेक्षमसमर्थमिति यत् प्राग् ( द्वा.द्वा. १७/३ पृ. ११५२) उक्तं तद् दूषयितुमाह'यदी 'ति । ननु कार्यकरणे पराऽपेक्षत्वात् यदि फलोपधायकपुरुषकारसमवधानप्राक्कालीनस्य सतोऽपि दैवस्य प्रकृतकार्यं प्रत्यकारणत्वमसत्त्वञ्चोच्यते तत्रभवद्भिः निश्चयनयाऽनुसारिभिः तर्हि व्यवहारनयाऽनुसारिभिरस्माभिः सुहृद्भावेन पर्यनुयुज्यन्ते तत्रभवन्तो निश्चयनयाऽनुगामिनो यत् कारणत्वेन भवदभिमतस्य दैवादेः स्वोत्पत्तिपरिणामयोः परापेक्षाऽस्ति नास्ति वा ? यद्याद्यपक्षमङ्गीकृत्य तत्रभवद्भिः अधिकृतहेतोः फलोपधायककारणस्य = कुर्वद्रूपत्वविशिष्टस्य दैवादेः उत्पत्ती = स्वोत्पादे परिणामे च = विसभागसन्ताने
द्वात्रिंशिका - १७/९
=
વિશેષાર્થ :- જો વ્યવહારનય ઉત્કટત્વ અને અનુત્કટત્વ સ્વરૂપ કારણગત વિશિષ્ટ ગુણધર્મો પ્રત્યે આંખ મીંચામણા કરે તો ‘આ કાર્ય ભાગ્યનિર્મિત છે, પુરુષાર્થનિર્મિત નથી’ - આવા પ્રકારના વ્યવહારને ભ્રાન્ત ઠરાવશે. કારણ કે વ્યવહાર નયના મતે દરેક કાર્યો ભાગ્ય અને પુરુષાર્થ બન્ને દ્વારા ઉત્પન્ન થયેલ છે. પ્રત્યેક કાર્યમાં પુરુષાર્થજન્યત્વ પણ હોવા છતાં અમુક કાર્યમાં તેનો નિષેધ કરવો તે એક માત્ર અભિમાનનું પરિણામ છે. વિશેષ સ્પષ્ટતા માટે ઉપદેશરહસ્યની ૫૩મી ગાથા જુઓ.(૧૭/૮) ‘સાપેક્ષ હોય તે અસમર્થ’ આમ ત્રીજા શ્લોકમાં જણાવેલ તેના ખંડન માટે વ્યવહારનય કહે છે કે આ સાપેક્ષ પણ સમર્થ - વ્યવહારનય
ગાથાર્થ :- જો પોતાની ઉત્પત્તિ અને પરિણામમાં પરની અપેક્ષા માન્ય હોય તો કાર્યમાં પણ પરની અપેક્ષા યુક્તિસંગત છે. પ્રત્યક્ષનો બાધ કરવો તે યોગ્ય નથી. (૧૭/૯)
ટીકાર્થ :- જો નિશ્ચયનયમાન્ય વિવક્ષિત હેતુને પોતાની ઉત્પત્તિમાં અને પોતાના પરિણમનમાં પોતાનાથી ભિન્ન એવા હેતુની અપેક્ષા રહે એ તમને માન્ય હોય તો કાર્ય ઉત્પન્ન કરવામાં પણ અન્ય હેતુની અપેક્ષા રહે તે યુક્તિસંગત જ છે. ખરેખર, સ્વેતર સહકારીકારણોની હાજરીથી કાર્યનું ઉત્પાદકત્વ
१. हस्तादर्शे मुद्रितप्रतौ चात्र 'तर्हि' इति पाठ: । परं व्याख्यानुसारेणात्र 'तदा' इति पाठो युक्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org