Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११७०
• एकान्ततः कर्मकारणताविमर्शः •
द्वात्रिंशिका - १७/१२
कर्मैव ब्रुवते केचित् कालभेदात् फलप्रदम् । तन्नैहिकं यतो यत्नः कर्म तत्पौर्वदेहिकम् ।।१२।।
कर्मैवेति । केचित् = साङ्ख्याः कर्मेव कर्म प्रधानाऽपरनामकं, एवकारेण पुरुषकारव्युदासः, कालभेदात् = तत्तत्कालसम्बन्धलक्षणविपाकात् फलप्रदं = तत्तत्कार्यकारि ब्रुवते । तदुक्तं- “अन्यैस्तु कर्मैव केवलं कालभेदतः " ( यो . बिं. ३२४ ) इति ।
तन्न, 'यत ऐहिकं कर्म वाणिज्यराजसेवादि यत्न उच्यते, पौर्वदेहिकं = पूर्वदेहजनितं तद् वासनात्मना तथाविधपुद्गलग्रहणसम्बन्धेन वाऽवस्थितं कर्मोच्यते ।।१२।
प्रधान-प्रकृत्याद्यपराभिधानं तत्तत्काल
सम्बन्धलक्षणविपाकात्
अत्रैव मतान्तरमाह- 'कर्मैवे 'ति । कर्म प्रधानाऽपरनामकं तत्तत्प्रातिस्विकफललाभकालाभिसम्बन्धस्वरूपपरिपाकमाश्रित्य तत्तत्कार्यकारि तथाविधप्रातिस्विकफलोपधायकं ब्रुवते साङ्ख्याः । अत्र योगबिन्दुसंवादमाह - 'अन्यैरिति । भावितार्थमेवेदम् ।
अथैतत्प्रतिविधानाय योगबिन्दुदर्शितरीत्या ग्रन्थकृदाह- 'तन्ने'ति । यतः = यस्मात् कारणात् ऐहिकं कर्म वाणिज्य - राजसेवादि यत्नः = पुरुषकार उच्यते लोके शास्त्रे च । पूर्वदेहजनितं = पूर्वभवकालीनशरीरेन्द्रिय-चित्तादिसमुत्पादितं तत् सत्कार्यवादिसाङ्ख्यदर्शनाऽनुसारेण वासनात्मना अनभिव्यक्तस्वरूपेण अवस्थितं कर्मोच्यते, जैनदर्शनानुसारेण वा तथाविधपुद्गलग्रहणसम्बन्धेन कार्मणवर्गणापुद्गलजातोपादानविशेषसम्बन्धेन आत्मनि फलविपाककालपर्यन्तं अवस्थितं सत् कर्मोच्यते दैवेत्याद्यपराभिधानम् ।
=
વિશેષાર્થ :- યોગબિંદુવૃત્તિ મુજબ ‘વ્યાપારબહુલ’ શબ્દનો અર્થ થાય છે ભાગ્યની અપેક્ષાએ જેમાં પુષ્કળ પ્રયાસ- પ્રવૃત્તિ રહેલ છે તેવો પુરુષાર્થ. અકબરના પુત્ર શાહજહાંને રાજગાદી મળી તેમાં આ ભવનો વિશિષ્ટ પુરુષાર્થ દેખાતો નથી તો ત્યાં પરભવનો પુષ્કળ પુરુષાર્થ માનવો જરૂરી છે. કારણ કે ભાગ્યનો વિધાતા પુરુષાર્થ જ છે. (૧૭/૧૧) * એઅંત ભાગ્યવાદનો પ્રતિકાર
=
-
ગાથાર્થ :- કેટલાક લોકો કાળભેદથી કર્મને જ ફળદાયક માને છે. તે બરાબર નથી. કારણ કે આ ભવનો પુરુષાર્થ યત્ન કહેવાય છે અને પરભવનો પુરુષાર્થ કર્મ = નસીબ કહેવાય છે. (૧૭/૧૨) ટીકાર્થ :- સાંખ્ય લોકો કર્મને જ ફળદાયક માને છે. કર્મને લોકો નસીબ કહે છે. જ્યારે સાંખ્ય વિદ્વાનો પ્રધાન નામથી ઓળખાવે છે. કર્મ જ ફળદાયક છે - આવું જકારવાળું વચન પુરુષાર્થની બાદબાકી કરે છે. અર્થાત્ સાંખ્યમત મુજબ પુરુષાર્થ ફળદાયક નથી પણ કેવળ કર્મ = प्रधान इनहाय छे. તે તે કાળની સાથે સંબંધ કરવા સ્વરૂપ કાળભેદથી = કાળવિપાકથી કર્મ = પ્રધાન તે તે કાર્યને કરે છે. સાંખ્યમત દર્શાવતા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે → ‘‘અન્ય = સાંખ્ય લોકો વડે કાળભેદથી કેવળ કર્મ જ ફળદાયક કહેવાયેલ છે.” (
પરંતુ આ સાંખ્યમત વ્યાજબી નથી. કારણ કે ધંધો રાજાની નોકરી, સેવા વગેરે ઇહલૌકિક ક્રિયાઓ જ પુરુષાર્થ = પ્રયત્ન કહેવાય છે તથા પૂર્વભવના દેહથી ઉત્પન્ન થયેલ ધંધો, નોકરી વગેરે ક્રિયાઓ જ આ ભવમાં કર્મ નસીબ તરીકે ઓળખાય છે. તે ક્રિયાઓ સંસ્કારરૂપે રહેલ હોય કે તથાવિધ પુદ્ગલગ્રહણ સંબંધથી રહેલ હોય તે વાત અલગ છે. (૧૭/૧૨)
વિશેષાર્થ :- સત્કાર્યવાદી સાંખ્ય દર્શન મુજબ પૂર્વભવની ક્રિયાઓ સંસ્કારરૂપે આ ભવમાં રહેલી
Jain Education International
=
=
१. हस्तादर्शे 'य ऐ' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org